ગરબો નીચે લખ્યો છે.મસ્ત મજાનો ગરબો લેટેસ્ટ છે સાંભળીને આનંદ થશે.શ્રી સખીભજન મંડળ.મમતા રાઠી.વડોદરા.
pinal patel pinal patel
36.7K subscribers
9,821 views
220

 Published On Oct 5, 2024

આ ગરબો એકદમ નવો છે અંત સુધી સાંભળજો.આનંદ થશે.અમારી ચેનલ શ્રી સખીભજન મંડળને like, shar & comment અવશ્ય કરજો અને subscribe કયારેય ભુલતાજ નહીં.બાજુમાં દર્શાવેલ ઘંટડીને દબાવો જેથી અમારા નવા નવા ભજન તેમજ ગરબા સાંભળવા સાથ સહકાર આપશો.
જય શ્રીકૃષ્ણ
-------------------------ગરબો--------------------------
રાગ -----યે વીર દેશ જવાનોકા
હો હો હો....આસોની નવલી રાતોમાં....માં રસ રઢીયાળી રાતમાં , માં રમવા આવો હોય (2) ગરબામાં, આસોની નવલી રાતોમાં આજાના મૈયા આજાના (2)
હો હો હો....માં તોરણીયાં બધાવ્યા છે....માં ગરબા રૂડા કોરાવ્યા છે , માં રમવા આવો હોય (2) ગરબામાં આસોની નવલી રાતોમાં આજાના માડી આજાના (2)
હો હો હો....માંડવડી મેં તો સજાવી છે.....એને ફુલડેથી ભરાવી છે , માં રમવા આવો હોય (2) ગરબામાં આસોની નવલી રાતોમાં આજાના અંબે આજાના (2)
હો હો હો....આરાસુરથી અંબા આવી છે......ચુંવાળથી બહુચર આવી છે , માં રમવા આવો હોય (2) ગરબામાં આસોની નવલી રાતોમાં આજાના મૈયા આજાના (2)
હો હો હો....પાવાથી કાળી આવી છે...સાથે તુળજાને લાવી છે , માં રમવા આવો હોય (2) ગરબામા આસોની નવલી રાતોમાં, આજાના માડી આજાના (2)
હો હો હો.....માટેલથી ખોડલ આવી છે....ચામુંડા સાથે લાવી છે , માં રમવા આવો હોય (2) ગરબામાં આસોની નવલી રાતોમાં , આજાના મૈયા આજાના (2)
હો હો હો....ચોસઠ બેનડીયો આવી છે.....સખીયો મનડાને ભાવી છે માં રમવા આવો હોય (2) ગરબામાં આસોની નવલી રાતોમાં આજાના મૈયા આજાના (2)
આસોની નવલી રાતોમાં..........
અંબે માત કી જય

show more

Share/Embed