નાગપાંચમ નું ભજન || બાજરાના લોટમાં ગોળ ને ધી આવોને નાગદેવ પાંચમના વીર🙏||👇 લખેલું છે ||nagpanchami
prakriya voice prakriya voice
18.5K subscribers
1,505 views
19

 Published On Aug 21, 2024

નાગપાંચમ નું ભજન || બાજરાના લોટમાં ગોળ ને ધી આવોને નાગદેવ પાંચમના વીર🙏||👇 લખેલું છે ||nagpanchami


બાજરા ના લોટ માં ગોળ ને ઘી
_____🌷🙏🌷_____
બાજરા ના લોટ માં ગોળ ને ઘી
આવો ને નાગદેવ પાંચમ ના વીર

જમવા આવો ને કુલેર ને ખીર
આવો ને નાગદેવ પાંચમ ના વીર

ધરતી ના ભાર જો ને શિરે ધરી
આવો ને નાગદેવ પાંચમ ના વીર

ભોળાનાથે તમને ગળા માં ધરિયા
સંકટ સમયે દોડી ને આવ્યા

શિવજી ના તમે વાલા છો વીર
આવો ને નાગદેવ પાંચમ ના વીર

બાજરા ના લોટ માં ગોળ ને ઘી
આવો ને નાગદેવ પાંચમ ના વીર

ઝેરી ના વાયરા આવવા નો દેતા
બેની ની વારે દોડી દોડી આવતા

જન્મો જન્મ ની તરશી મારા વીર
આવો ને નાગદેવ પાંચમ ના વીર

બાજરા ના લોટ માં ગોળ ને ઘી
આવો ને નાગદેવ પાંચમ ના વીર

દૂધ માં સાકર ને દૂધ માં ઘી
દૂધ પીવે મારા રણછોડજી

ભકત મંડળ તમને વિનવે મારા વીર
આવો ને નાગદેવ પાંચમ ના વીર

બાજરા ના લોટ માં ગોળ ને ઘી
આવો ને નાગદેવ પાંચમ ના વીર

એની આશા પૂરી કરજો નાગદેવ વીર
આવો ને નાગદેવ પાંચમ ના વીર

જય શ્રી કૃષ્ણ કનૈયા
જય નાગદેવતા
🙏



🌿🌹🌿🌹🌿🌹🌿🌹🌿🌹🌿🌹🌿🌹

નમસ્તે મિત્રો ! prakriya voice ચેનલ માં આપનું સ્વાગત છે ગુજરાત જામનગર થી આ ચેનલ ના વિડીયો જોવા વાળા સબ્સ્ક્રાઇબ કરવા વાળા સૌને તેમજ ભજન ની youtube ફેમિલીને મારા જય શ્રી કૃષ્ણ🙏

મિત્રો આ ચેનલમાં નવા નવા ભજન કીર્તન ગરબા આરતી થાળ સાખીઓ ખુબ જ સરસ સાંભળવા જેવું મૂકવામાં આવે છે તો આ ચેનલ ના ભજન કીર્તન અવશ્ય સાંભળજો અને જો પસંદ આવે તો like share subscribe કરી કોમેન્ટમાં વિડીયો ગમે કે ન ગમે લખીને કેજો કેવો લાગ્યો છે આપના વિચારો કોમેન્ટમાં વ્યક્ત કરવાથી અમે અમારા ચેનલને સુધારો વધારો કરવામાં મદદરૂપ થશે બધાનો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ 🙏


#prakriyavoice
#બાજરાનાલોટમાંગોળઅનેઘી
#નાગપાંચમનાભજન
#કૃષ્ણજન્મનાભજન
#કૃષ્ણભજન
#હનુમાનભજન
#શિવભજન
#રામભજન
#દ્વારકાધીશભજન
#રસીલાબેનઠુંમરનાભજન
#ભાવિકાગોંડલીયાનાભજન
#ભક્તિઆહીરનાભજન
#હેમંતચૌહાણનાભજન
#ભક્તિગીત
#સત્સંગ
#ભજનસંતવાણી
#ભજન
#gujaratibhajan
#bhaktigeet
#bhajan-kirtan-satsang
#kirtan
#Vilasvekariya
#bhavnabhajan
#bhaktiaahir
#કીર્તન
#Vasantben_Nimavat
#Gujarati_Kirtan #Gujarati_Traditional_Kirtan #Gujarati_Bhakti_Geet
#Satsang_Kirtan
#Bhajan_Kirtan
#વસંતબેન_નિમાવત
#ગુજરાતી_કીર્તન
#ભક્તિ_સંગીત


Disclaimer :~Copyright Disclaimer Under Section 107 of the Copyright Act 1976, allowance is made for "fair use" for purposes such as criticism, comment, news reporting, teaching, scholarship, and research. Fair use is a use permitted by copyright statute that might otherwise be infringing. Non-profit, educational or personal use tips the balance in favor of fair use

show more

Share/Embed