રથમાં બેસી ગણપતિ એકલા કેમ આવ્યા | Rath Ma Besi Ganpati Ekla Kem Aavya | Mahila Satsang Mandal
Bhavna patel official Bhavna patel official
47.1K subscribers
706,866 views
4K

 Published On Sep 19, 2023

રથમાં બેસી ગણપતિ એકલા કેમ આવ્યા | Rath Ma Besi Ganpati Ekla Kem Aavya | Mahila Satsang Mandal
‪@Bhavnapatelofficial‬

LIKE || SHARE || COM MENT || SUBSCRIBE

ઇંસ્ટાગ્રામ સાથે જોડાવ :- https://bit.ly/3KnVIzk
ફેસબુક સાથે જોડાવ :- https://bit.ly/437gJoP
WhatsApp માં જોડાવ :- https://bit.ly/3pBCoYh

રથ માં બેસી ગણપતિ એકલા કેમ આવ્યા

કુટુંબ ને ક્યાં મુકી આવ્યા, ગણપતિ તમે એકલા કેમ આવ્યા

રથ માં બેસી ગણપતિ એકલા કેમ આવ્યા

પિતાજીને કેમ ના લાવ્યા, ગણપતિ તમે એકલા કેમ આવ્યા

શ્રાવણ મહિનો મારાં પિતાજીનો મહિમા

ભોલાનાથ કૈલાસ મા બેઠા, તેથી અમે એકલા રે આવ્યા

રથ માં બેસી ગણપતિ એકલા કેમ આવ્યા

માતા ને કેમ ના લાવ્યા, ગણપતિ તમે એકલા કેમ આવ્યા

આસો મહિનામાં મારાં માતા નો મહિમા

નવલાં નવરાત્રી આવે, તેથી અમે એકલા રે આવ્યા

રથ માં બેસી ગણપતિ એકલા કેમ આવ્યા

વિરા ને કેમ ના લાવ્યા, ગણપતિ તમે એકલા કેમ આવ્યા

દશેય દિશામાં મારો વિરો પૂજાય છે

બ્રહ્માંડ ની જાત્રા એ ગયા, તેથી અમે એકલા રે આવ્યા

રથ માં બેસી ગણપતિ એકલા કેમ આવ્યા

બેની ને કેમ ના લાવ્યા, ગણપતિ તમે એકલા કેમ આવ્યા

ચૈત્ર મહિનામાં મારાં બેની નો મહિમા

અનીઋધ સાથે મારા બેની પરણાવ્યા

બેની સાસરીયે ગયા, તેથી અમે એકલા રે આવ્યા

રથ માં બેસી ગણપતિ એકલા કેમ આવ્યા

રીધ્ધિ સિધ્ધિ ને કેમ ના લાવ્યા, ગણપતિ તમે એકલા કેમ આવ્યા

રિધ્ધિ સિધ્ધિ થી મારા ભક્તો ભરમાય છે

વૈભવ ભાળી ને મને ભૂલી જાય છે

તેથી રિધ્ધિ સિધ્ધિ નો લાવ્યા, ભક્તો અમે એકલા રે આવ્યા

રથ માં બેસી ગણપતિ એકલા કેમ આવ્યા

લાભ શુભ ને કેમ ના લાવ્યા, ગણપતિ તમે એકલા કેમ આવ્યા

વેપાર વાણિજ મા મારો લાભ જ જાય છે

શુભ કાર્ય મા મારો શુભ જ જાય છે

તેથી અમે લાભ શુભ ના લાવ્યા, ભક્તો અમે એકલા રે આવ્યા

ભાદરવા માસમાં મારા ભક્તો મને પુજે છે

દર્શન દેવા ને આવ્યા ભક્તો તેથી એકલા રે આવ્યા

રથ માં બેસી ગણપતિ એકલા રે આવ્યા.

રીધ્ધિ સિધ્ધિ ને કેમ ના લાવ્યા, ગણપતિ તમે એકલા કેમ આવ્યા



Your Queries -
રથમાં બેસી ગણપતિ એકલા કેમ આવ્યા
Rath Ma Besi Ganpati Ekla Kem Aavya
ગણપતિ દાદા નુ ભજન
Ganesha Bhajan 2023
રથ માં બેસી ગણપતિ એકલા કેમ આવ્યા
गणेश चतुर्थी Special
भजन गणेश जी
गणेश के भजन
ganesh bhajan
Ganpati bhajan
satsang mandal
mahila mandal
mahila satsang mandal keshod
bhavna patel official
Satsang mandal junagadh
mahila satsang mandal
adhik maas 2023
bhavna patel swarma geeto
satsang mandal
mahila mandal
satsang
music
gopi mandal bhajan
mahila mandal bhajan
sakhi mandal bhajan
Satsang mahila mandal junagadh
Mahila satsang mandal Keshod
satsang mandal junagadh
Satsang mandal 2023
Satsang mandal new geet
Adhik maas 2023
Adhik maas na kirtan
Adhik maas na geet
adhik maas 2023 mein kab hai
Mahila mandal junagadh
Satsang mandal na geet
kirtan
vijudi
gujarati bhajan
hindola
gujarati kirtan
hindola bhajan
kanha na bhajan
gujarati satsang
hindola na kirtan
kanhaiya na bhajan
gopi mandal
kirtan gujarati
satsang mandal
kanuda na kirtan
mahila mandal na bhajan
satsang na geet
ramapir na kirtan
hindola na geet
hindola na bhajan
nava kirtan
bhagwan mara banevi
sakhi mandal
gujarati bhajan mandal
vasant banna kirtan
radhe bhajan mandal
sakhi mandal na bhajan
suhani banna bhajan
tikar-padardi
kanha na kirtan
gyaras na kirtan
Medium
satsang
hindola kirtan
mahila mandal bhajan
hindola
bhajan mandal
hindola bhajan
satsang geet
dhun bhajan
nava bhajan
satsang mandal
mahila mandal na bhajan
bhajan mahila mandal
sakhi mandal bhajan
satsang na geet
satsang kirtan
sitani kahani bhajan
hindola na bhajan
ekadashi na bhajan
maharana bhajan
dhun mandal
gopi mandal bhajan
shyam bhajan mandal
sakhi mandal na bhajan
gopi mandal na bhajan
sakhi bhajan mandal
krishna bhajan mandal
satsang dhun mandal
suhani banna bhaja
adhik mas na bhajan
#ganeshbhajan
#mahilasatsangmandal
#satsangmandal
#satsang
#mahilamandal
#ganeshutsav
#ganeshbhajan2023
#ganeshbhajan2023new
#ganeshchaturthi
#ganesh_chaturthi_status
#ganpatibappamorya
#ganpatibappastatus
#mahilamandaljunagadh
#bhavnapatelofficial
#mahilaMandaljunagadh
#kirtan
#dun
#bhajan
#geet
#dayro
#gujaratibhajan
#gujaratikirtan
#hindibhajan

show more

Share/Embed