હરખના આવ્યા છે ટાણા 🏵️ ગોળધાણા ગોકુળિયે ગોળધાણા🌷 નોમ ના પારણા નું જોરદાર 👌 Bhajan
ભક્તિમાં લીલાલેર છે ભક્તિમાં લીલાલેર છે
40.7K subscribers
9,013 views
112

 Published On Aug 26, 2024

હરખના આવ્યા છે ટાણા 🏵️ ગોળધાણા ગોકુળિયે ગોળધાણા🌷 નોમ ના પારણા નું જોરદાર 👌 Bhajan


other channel link
   / @rajnivoicegujarati  

નમસ્તે મિત્રો ! ભક્તિમાં લીલાલેર છે ચેનલ માં આપનું સ્વાગત છે હું ગુજરાત જામનગરથી છું આ ચેનલ ના વિડીયો જોવા વાળા સબ્સ્ક્રાઇબ કરવા વાળા સૌને તેમજ ભજન ની youtube ફેમિલીને મારા જય શ્રી કૃષ્ણ🙏

મિત્રો આ ચેનલમાં નવા નવા ભજન કીર્તન ગરબા આરતી થાળ સાખીઓ ખુબ જ સરસ સાંભળવા જેવું મૂકવામાં આવે છે તો આ ચેનલ ના ભજન કીર્તન અવશ્ય સાંભળજો અને જો પસંદ આવે તો like share subscribe કરી કોમેન્ટમાં વિડીયો ગમે કે ન ગમે લખીને કેજો કેવો લાગ્યો છે આપના વિચારો કોમેન્ટમાં વ્યક્ત કરવાથી અમે અમારા ચેનલને સુધારો વધારો કરવામાં મદદરૂપ થશે બધાનો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ 🙏



#હરખમાંઆવ્યાછેટાણા
#ગોળધાણાગોકુળીએગોળધાણા
#janmashtami
#કૃષ્ણજન્મનાભજન
#Janmashtamispecialbhajan
#શ્રાવણમાસનાભજન
#shravanmasspecialbhajan
#મોબાઈલનુંભજન
#rakshabandhanspecial
#હિંડોળાભજન
#hindolabhajan
#rakshabandhanstatus
#ભક્તિમાંલીલાલેરછે
@ભક્તિમાંલીલાલેરછે
#bhajan #kirtan
#satsang
#gujaratibhajan
#krishnabhajan
#krishnasong
#prabhatiya
#santvani #gujarat
#newkirtan
#newbhajan
#garba #gujarati
#ramjibhajan
#shivjibhajan
#hanumanJibhajan
#hanumanchalisa
#matajibhajan
#bhagwatgeetagujarati
#gujaratisong




સાખી

હે લાખો જનનો લાડકવાયો સૌના ઉરમાં સમાયો છે
મંડળનો બંસીધર જગમાં માખણ ચોર કહેવાયો છે


ગોળધાણા ગોળધાણા ગોકુળીએ ગોળધાણા

નંદ ઘેર આનંદ ભયો જનમ્યો કનૈયો
મોરલાનુ પીછું ને બંસી બજૈયો
હરખના આવ્યા છે ટાણા ગોકુળીએ ગોળધાણા

દેવકી માતાના કાળજાની કોર છે
જશોદા મૈયાને હાથે રેશમની દોર છે
હાલરડા લાલાના ગવાણા ગોકુળીએ ગોળધાણા

શ્રાવણિયાની અંધારી આઠમ
ઘૂઘરા વાગ્યા ગગને ઘમઘમ
એવા વાયા છે સોનલા વ્હાણા ગોકુળીએ ગોળધાણા

તાકી તાકીને જોઈ રહી ગોપી
લાવી છે માળા ઝભલા ને ટોપી
એવા હૈયાના હેતે હીંચાણા ગોકુળીએ ગોળધાણા

વધાઈ ફેલાણી ગોકુળના ઘર ઘર
દોડયા છે ગોપ અને ગોપીઓ ઝટપટ
આંધણ કંસારના મેલાણા ગોકુળીએ ગોળધાણા

કાનકુંવર તો જશોદાને ખોળે
તોરણ બાંધ્યા છે શેરીએ ને પોળે
મંગળ ગીતો ગવાણા ગોકુળીએ ગોળધાણા

ચૌદ ભુવનનો નાથ આંગણિયે
ઝુલતો એ તો નંદના આંગણિયે
હેતના ગોરસ છલકાણા ગોકુળીએ ગોળધાણા

પાયે પડીને એટલું રે માંગુ
જોજે કનૈયા મારી રે સામુ
હૈયે તો રાખજે એંધાણા ગોકુળીએ ગોળધાણા


Disclaimer :~Copyright Disclaimer Under Section 107 of the Copyright Act 1976, allowance is made for "fair use" for purposes such as criticism, comment, news reporting, teaching, scholarship, and research. Fair use is a use permitted by copyright statute that might otherwise be infringing. Non-profit, educational or personal use tips the balance in favor of fair use.

show more

Share/Embed