મેરી ઝોપડી કે ભાગ આજ ખુલ જાયેંગે કૃષ્ણ આયેંગે🙏નીચે લખેલું છે🙏નવું કૃષ્ણ ભજન🙏Vibha Yashwant Vora
Vibha Yashwant Vora Vibha Yashwant Vora
28K subscribers
21,553 views
324

 Published On Aug 21, 2024

નીચે લખેલું છે : - જન્માષ્ટમી સ્પેશિયલ ભજન

મેરી ઝોપડી કે ભાગ આજ ખુલ જાયેંગે કૃષ્ણઆયેંગે
કૃષ્ણઆયેંગે આયેંગે કૃષ્ણઆયેંગે

કૃષ્ણ આયેંગે તો અંગના સજાઉંગી
દીપ જલાકે મૈં દિવાલી મનાઉંગી
મેરે જન્મો કે સારે પાપ મીટ જાયેંગે... કૃષ્ણ આયેંગે

કૃષ્ણ ઝૂલેંગે તો પાલના ઝુલાઉંગી
મીઠે મીઠે ભજન મૈં સુનાઉંગી
મેરી જિંદગી કે સારે દુઃખ મીટ જાયેંગે.... કૃષ્ણ આયેંગે

મૈં તો રુચી રૂચી ભોગ લગાઉંગી
મીઠે મીઠે બેર પ્રભુ કો ખિલાઉંગી
ગુરુકૃપા સે ભાગ મેરે ખુલ જાયેંગે.... કૃષ્ણઆયેંગે

મેરા જનમ સફળ હો જાયેગા
તન ઝૂમેગા ઔર મન ગીત ગાયેગા
કૃષ્ણ સુંદર મેરી કિસ્મત ચમકાયેંગે.... કૃષ્ણ આયેંગે

🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹📸🌹🙏🌹🙏🌹🙏🌹

#મેરીઝોપડીકેભાગઆજખુલજાયેંગેકૃષ્ણઆયેંગે
#નીચેલખેલુંછે
#નવુંકૃષ્ણભજન
#vibhayashwantvora
#merizopadikebhagaajkhuljayengekrishnaaayenge
#nichelakheluche
#navukrishnabhajan
#gujaratibhajan
#satsangibhajan
#krishnajanmashtami2024
#lakhansathe
#ગુજરાતીભજન
#સત્સંગીભજન
#કૃષ્ણજન્માષ્ટમી૨૦૨૪


🌹🙏🌹🙏🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹

My Youtube Family 🙏🙏
Jai Shree Krishna 🙏🙏
Radhe Radhe 🙏🙏🙏

હું તમને શ્રીકૃષ્ણ જન્મોત્સવ નું નવું જ કિર્તન સંભળાવી રહી છું.પૂરો વિડીયો જરૂરથી જોજો. આપણી ચેનલમાં અલગ અલગ વિવિધતાવાળા ગીતો છે જેમકે

લગ્નગીત
ગુજરાતી ગીત
ભજનો
ધૂનો
ભક્તિપદો
દેશભક્તિગીતો
સ્વાગત ગીતો
હિન્દી ગીતો.
બાળગીત

હું શિવમહિમ્ન સ્તોત્ર પણ શીખવી રહી છું તો મારા Play List માં જઈને તમે તે પણ શીખી શકો છો. અલગ અલગ શ્લોકનો અલગ અલગ વીડીયો છે. મોટેરા તથા બાળકો પણ સહેલાઇથી શિવમહિમ્ન શીખીને ભગવાન શિવની કૃપા પ્રાપ્ત કરી શકે છે.
આપણી આ ભક્તિમય ચેનલ ગમે તો Like Share And Subscribe જરૂરથી કરજો
Thanks For Watching
જય શ્રીકૃષ્ણ
રાધે રાધે.

show more

Share/Embed