80 ટકા ઈન્ડિયન અમેરિકનો Intercaste કે બીજા ધર્મમાં કેમ લગ્ન કરવા લાગ્યા?
I am Gujarat I am Gujarat
121K subscribers
7,639 views
62

 Published On Oct 9, 2024

અમેરિકામાં વસતા ભારતીયોમાં એરેન્જ્ડ મેરેજનો કોન્સેપ્ટ હવે ધીમે ધીમે ખતમ થઈ રહ્યો છે. ખાસ કરીને ઈન્ડિયન અમેરિકન છોકરીઓ એરેન્જ્ડ મેરેજની ચોખ્ખી ના પાડી રહી છે. તેઓ પોતાના માતાપિતા કે બીજા સગાસંબંધીએ ગોઠવી આપેલા લગ્નને આઉટડેટેડ ગણે છે અને પોતાની પસંદગીના પાત્ર સાથે જ મેરેજ કરવાનું નક્કી કરે છે. ઈન્ડિયન અમેરિકનોમાં હવે ઈન્ટરકાસ્ટ કે ઈન્ટરરિલિજન મેરેજ બહુ સામાન્ય બની ગયું છે. એક સરવે પ્રમાણે અમેરિકામાં વસતા ભારતીયોમાં 80 ટકા મેરેજ અન્ય ધર્મના કે અન્ય કાસ્ટના લોકો સાથે થઈ રહ્યા છે.

show more

Share/Embed