ગઢપણ મને ગમતું નથી સાંભળજો ખુબ મજા આવશે 😀 (કીર્તન લખેલું છે)
Bhavika Gondaliya (ભાવિકા ગોંડલિયા) Official Bhavika Gondaliya (ભાવિકા ગોંડલિયા) Official
98K subscribers
3,510 views
73

 Published On Sep 15, 2024

કોમેડી કીર્તન સાંભળજો મજા આવશે (કીર્તન લખેલું છે) ‎@Gondaliya.Bhavika 



નોતું જોતું ને આવ્યો રે ગઢપણ મને ગમતું નથી
કોઈ માંગે એને આપી દેવું રે ગઢ પણ મને ગમતું નથી

મારા પગ કેવા મજાના રે ગઢપણ મને ગમતું નથી
હું તો દોડી સત્સંગ જાતી રે....
હવે ઢાંકણીઓ મારી ઘસાણી રે....
મેં તો નવી ઢાંકણીઓ નખાવી રે...😆

મારા કાન કેવા મજાના રે ગઢ પણ મને ગમતું નથી
હું તો સત્સંગમાં રોજ જાતી રે...
હવે કાને નથી સંભળાતું રે ગઢ પણ મને ગમતું નથી
મેં તો કાને મશીન મુકાવ્યું રે..😆

મારી આંખો કેવી મજાની ગઢપણ મને ગમતું નથી
હું તો દર્શન કરવા રોજ જાતી રે...
હવે આંખે કાંઈ દેખાતું નથી રે...
મેં તો મોંઘો મણી બેસાડ્યો રે 😆

મારા વાળ કેવા મજાના રે...
તારા વાળ ધોળા હવે થયા રે...
હું તો કલર કરું ને ઉડી જાય રે...😆

મારા મોઢે કરચલી પડી રે....
હું તો બ્યુટી પાર્લર ગઈ ટી રે...
મે તો મોંઘો મેકઅપ કરાવ્યો રે..😆

તોય ગઢ પણ ઓછું ન થયું રે.. ગઢ પણ મને ગમતું નથી


#bhavikagondaliya #gujaratikirtan #gujaratibhajan #dhunmandal #kanudanakirtan #ramapirnakirtan #ramdevpirbhajan #devotionalsongs #gujarati #viralvideo


🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

show more

Share/Embed