શ્રાદ્ધ નું કીર્તન_નરસૈંયો બોલાવે જૂનાગઢ વાળા (કીર્તન લખેલું છે)
Bhavika Gondaliya (ભાવિકા ગોંડલિયા) Official Bhavika Gondaliya (ભાવિકા ગોંડલિયા) Official
98K subscribers
4,288 views
124

 Published On Sep 18, 2024

શ્રાદ્ધ નું કીર્તન_નરસૈંયો બોલાવે જૂનાગઢ વાળા (કીર્તન લખેલું છે) @Gondaliya.Bhavika krishna kirtan



કાનજી કાળા ને મોરલી વાળા...
મારે ઘેરે આવજે વાલા ઢેબરુ ખાવા...
સુદામા બોલાવે પોરબંદર વાળા...
ટુંકા ટૂંકા ધોતિયા ને હાથ માં છે લાકડી...
તાંદુલ જમે મારા દ્રારિકા કા વાળા...
કાનજી કાળા ને મોરલી વાળા..‌
મારા ઘેરે આવજે વાલા ઢેબરુ ખાવા...
મીરા બાઈ બોલાવે મેવાડ વાળા...
પગે બાંધ્યા ધુધરા ને હાથમાં કડતાળુ...
જેર પીવા આવે મારો દ્રારિકા વાળો..‌
કાનજી કાળા ને મોરલી વાળા...
મારે ઘેરે આવજે વાલા ઢેબરુ ખાવા...
વિદુર જી બોલાવે હસ્તી ના પુર વાળા...
ભાવ છે ધણેરો ને ભગતી છે અનેરી...
ભાજી જમે મારા વૈકુંઠ વાળા...
કાનજી કાળા ને મોરલી વાળા...
મારે ઘેરે આવજે વાલા ઢેબરુ ખાવા...
જલારામ બોલાવે વિરપુર વાળા...
હાથમાં છે લાકડી ને માથે છે પાંદડી...
ડાળ રોટી જમે મારા દ્રારિકા વાળા...
કાનજી કાળા ને મોરલી વાળા...
મારે ઘેરે આવજે વાલા ઢેબરુ ખાવા...
ફકકડાનાથ બોલાવે જમરાળા વાળા...
ખંભે જોળી ને હાથમાં છે ચિપીઓ...
દર્શન દેવા આવે બાવલી તો...
કાનજી કાળા ને મોરલી વાળા....
મારે ઘેરે આવજે વાલા ઢેબરુ ખાવા...
નરસૈયો બોલાવે જુનાગઢ વાળા...
હાથમાં કડતાલ છે ને કાન ટોપી વાળા...
ખીર રોટી જમે મારો દામોદર વાળા...
કાનજી કાળા ને મોરલી વાળા...


#bhavikagondaliya #gujaratikirtan #gujaratibhajan #dhunmandal #ramapirnakirtan #ramdevpirbhajan #devotionalsongs #gujarati #viralvideo



🌹🙏🙏🌹જય શ્રી કૃષ્ણ 🌹🙏🙏🌹

show more

Share/Embed