સ્વામીનારાયણ બોલો બોલો ને એકવાર|બોલો ઘનશ્યામ બોલો વાત સાચી છે કે નહિ|Swaminarayan kirtan|kirtan
Kirtanavali Kirtanavali
374 subscribers
2,027 views
0

 Published On Oct 3, 2024

સ્વામીનારાયણ બોલો બોલો ને એકવાર|બોલો ઘનશ્યામ બોલો વાત સાચી છે કે નહિ|Swaminarayan kirtan|kirtan

=================================
🙏...જય શ્રી કૃષ્ણ...🙏
🙏...જય સ્વામી નારાયણ...🙏
॥ અમારી આ નવી ચેનલ 卐 કીર્તનાવલી 卐 માં આપ
સૌનું હાર્દિક સ્વાગત છે.॥

॥ આ ચેનલ કીર્તનાવલી માં તમને દરરોજ ધર્મની સત્યતા ના નવા ભજન, ભજન ગીતો, નવા કીર્તન, વાર્તા,નવલકથા અને ભગવાન ને લગતુ ઘણું બધું ગુજરાતી લખાણ સાથે સાંભળવા મળશે.॥

॥ જો મિત્રો તમે અમારી આ ચેનલ માં નવાં હોય અને જો તમને અમારા આ ભજનો ગમે તો અમારી આ ચેનલ ને like 👍 , shere 📮 and subscribe 💡 કરવાનું ના ભૂલતા અને બાજુમાં આપેલ બેલ 🔔 બટન દબાવો જેથી કરીને અમારા નવા નવા વિડિયો 🎬 ના સમાચાર તમને મળતા રહેશે.॥
🙏...ધન્યવાદ...🙏

=================================
卐 કીર્તન ના શબ્દો 卐

સ્વામીનારાયણ બોલો બોલો ને એકવાર
સ્વામીનારાયણ બોલો એનો થાશે બેડો પાર

વડતાલ થી નીકળા તમે ગઢપુર માં આવ્યા
બોલો ઘનશ્યામ બોલો વાત સાચી છે કે નહિ

સ્વામીનારાયણ બોલો બોલો ને એકવાર
સ્વામીનારાયણ બોલો એનો થાશે બેડો પાર

લક્ષ્મીનારાયણ બોલો બોલો ને એકવાર
લક્ષ્મીનારાયણ બોલો એનો થાશે બેડો પાર

માણકી ઘોડીએ ને કેસરિયા વાઘે કે
બોલો ઘનશ્યામ બોલો દર્શન દીધા છે કે નહીં

સ્વામીનારાયણ બોલો બોલો ને એકવાર
સ્વામીનારાયણ બોલો એનો થાશે બેડો પાર

દાદા ના દરબાર માં કે મોટા બા ને ઓરડે
કે બોલો ઘનશ્યામ બોલો દૂધ પીધા છે કે નહીં

સ્વામીનારાયણ બોલો બોલો ને એકવાર
સ્વામીનારાયણ બોલો એનો થાશે બેડો પાર

લક્ષ્મીનારાયણ બોલો બોલો ને એકવાર
લક્ષ્મીનારાયણ બોલો એનો થાશે બેડો પાર

સુરત માં આવ્યા તમે પારસીઓ ને મળ્યા
બોલો ઘનશ્યામ બોલો પાઘ આપી છે કે નહિ

સ્વામીનારાયણ બોલો બોલો ને એકવાર
સ્વામીનારાયણ બોલો એનો થાશે બેડો પાર

રાજકોટ માં આવ્યા બોરડી ના બોર ખાધા
બોલો ઘનશ્યામ બોલો કાંટા ખર્યા છે કે નહિ

સ્વામીનારાયણ બોલો બોલો ને એકવાર
સ્વામીનારાયણ બોલો એનો થાશે બેડો પાર

ઘનશ્યામ મહારાજ બોલો બોલો ને એકવાર
ઘનશ્યામ મહારાજ બોલે એનો થાશે બેડો પાર

દાદા ને પરણવા તમે જસુબા ને લાવા
બોલો ઘનશ્યામ બોલો વાત સાચી છે કે નહિ

સ્વામીનારાયણ બોલો બોલો ને એકવાર
સ્વામીનારાયણ બોલો એનો થાશે બેડો પાર

આંબલીયા ની ડાળે કે સરોવર પાળે
બોલો ઘનશ્યામ બોલો હિંડોળે હિચક્યા છો કે નહીં

સ્વામીનારાયણ બોલો બોલો ને એકવાર
સ્વામીનારાયણ બોલો એનો થાશે બેડો પાર

👍 આ કીર્તન ગમે તો કોમેન્ટ કરજો, લાઈક કરજો, શેર કરજો અને બેલ બટન દબાવવાનું ના ભુલતા 👍

=================================
☆ Other Videos Links ☆

♡ દર્શન દેવાને વાલો આવ્યા ♡
   • દર્શન દેવાને વાલો આવ્યા|મહારાજની મૂર્...  

♡ ગોરા ઘનશ્યામજી ને કેસરિયા વાઘા ♡
   • ગોરા ઘનશ્યામજી ને કેસરિયા વાઘા|Gora g...  

♡ ભાવિક ભકત દેવાબાઈ ♡
   • Bhavik Bhakt Devabai | ભાવિક ભકત દેવા...  

=================================
🙏...જય સ્વામિનારાયણ...🙏

#swaminarayan​#baps​#bapsphotos​ #mahantswami​#bapsmedia​ #pramukhswami​#pramukhswamimaharaj​ #vadtal​#mahantswamimaharaj​ #bapsswaminarayan#bapsshriswaminarayanmandir​#swami​#akshardham#bapsswaminarayanmandir​ #ghanshyammaharaj​ #bapa​ #psm​ #harikrishnamaharaj​ #satpurush​ #vadtaldham​ #swamibapa​ #dailydarshan​ #sarangpur​ #swaminarayantemple​ #bapsswaminarayantemple​ #jayswaminarayan​ #mandir​ #bapsphoto​ #gyanvatsalswami​ #bapsvideos​#akshardhamtemple​ #bochasanmandir​ #kundaldham​ #pramukh​ #rajkot​ #harikrushnamaharaj​ #vadtalgadi​ #swaminarayanmandir​#sarangpurmandir​ #swaminarayanbhagwan​#ahmedabad​ #dharmakul​#surat​ #dharmakulaashrit​ #hari​#temple​#india​#shreeji​#darshan​ #narnarayandev​#laxminarayandev​#swaminarayan​#baps​#bapsphotos​ #mahantswami​#bapsmedia​ #pramukhswami​#pramukhswamimaharaj​ #vadtal​#mahantswamimaharaj​ #bapsswaminarayan​ #bapsshriswaminarayanmandir​#swami​ #akshardham​ #bapsswaminarayanmandir​ #harikrushnamaharaj​#vadtalgadi​ #swaminarayanmandir​#sarangpurmandir​ #swaminarayanbhagwan​#ahmedabad​ #dharmakul​ #surat​#dharmakulaashrit​ #laljimaharaj​#krishna​#yogijimaharaj​ #hindu#vadtalmandir#kirtan#bhajan#song#new song#newgeet#
#ભગવાન#ઈશ્વર#ગીત#થાળ#આરતી#ભજન#કીર્તન#સ્તુતિ#પ્રાર્થના#કથા#દર્શન#સ્તુતિ#ધર્મ#હિંદુ#ચેષ્ટા #પ્રભાતિયા#આરાધના#પ્રવચન#અર્ચના
#સહજાનંદ સ્વામી#ઘનશ્યામ મહારાજ#નીલકંઠ વર્ણી #શ્રીજ મહારાજ#નારાયણમુની#રામાનંદ સ્વામી #ગુણાતીતાનંદ સ્વામી#ગોપાળાનંદ સ્વામી#સર્જુદાસ #ધર્મદેવ#ભક્તિ માતા#નરનારાયણ દેવ#લક્ષ્મી નારાયણ #દેવ#રાધા રમણ#રેવતી બળદેવજી#દાદા ખાચર #દરબાર#છપૈયા#ઉત્તરપ્રદેશ#ભારત#ગુજરાત #અમદાવાદ#કાલુપુર#અક્ષરધામ#ભુજ#ગઢડા#ધોલેરા, #જુનાગઢ#વડતાલ#મૂળી મંદિર#ધોળકા#સારંગપુર, #દિલ્હી#જેતલપુર#માણકી ઘોડીનો ઇતિહાસ#History of Manki Ghodi#ભગવાન શ્રી સ્વામિનારાયણ ની પ્રિય માણકી ઘોડીનો ઇતિહાસ#લોયા ગામનાં માનબાઈ#Loya Gam na Manbai#Moral story#Emotional Gujrati Story#માણકી રે માણકી ઘનશ્યામની માણકી#માણકીઉભી છે અક્ષરધામ#Manki re manki ghanshyam ni manki#દર્શન દેવાને વાલો આવ્યા#મહારાજની મૂર્તિ મને બહુ ગમે#Darshan devane valo aavya#શુકન ઘણેરા થાય જો#Shukan ghanera thai jo#હાર પેરાવું મારા ઘનશ્યામ મહારાજ ને#ઘનશ્યામ મને બહુ વાલા#Ghanshyam mane bhu vala#Swaminarayan kirtan#new bhajan#માણકીએ ચડીને વાલો મારા આવ્યા#ઘનશ્યામ આવ્યા મારે ઘેર હું તો થઈ રાજીના રેડ#Manki e chdine valo mara avya#કેમ આવું વડતાલ હું કેમ આવું#તમે સામા આવો ને મહારાજ વડતાલ હું કેમ આવું#Swaminarayan kirtan#Bhavik Bhakt Devabai#ભાવિક ભકત દેવાબાઈ#પવિત્ર દેવાબાઇ#ગોરા ઘનશ્યામજી ને કેસરિયા વાઘા#Gora ghanshyam ne keshriya vagha#સ્વામીનારાયણ બોલો બોલો ને એકવાર#બોલો ઘનશ્યામ બોલો વાત સાચી છે કે નહી

show more

Share/Embed