કાનુડાના બે સુંદર મજાના કીર્તન આ સુંદર મજાના કીર્તન નીચે લખેલું છે
shivdhara gopi mandal shivdhara gopi mandal
3.95K subscribers
40,933 views
405

 Published On Sep 21, 2024

https://www.facebook.com/profile.php?... નવા નવા કીર્તન સાંભળવા માટે શિવધારા ગોપી મંડળ ચેનલ ને સબ્સ્ક્રાઇબ કરો બેલ આઇકન જરૂર દબાવો અને કમેન્ટ જરૂર કરો તમને ગીત સારું લાગ્યું છે કે નહીં અને પૂરો વિડીયો જોવા માટે થેન્ક્યુ
➡️ કિર્તન ⬅️
મારા હૈયે આનંદની હેલી રાજ આંગણે આવ્યો શામળિયો
હું તો દર્શન કરીને થઈ ઘેલી રાજ આંગણે આવ્યો શામળિયો

એનો કાળો કાળો વાન
છતાં કામણગારો કાન
મારું ચિતડું લીધું ચોરી રાજ આંગણે આવ્યો શામળિયો
મારા હૈયે આનંદની હેલી રાજ આંગણે આવ્યો શામળિયો

એના વાંકડિયા વાળ
લાગે ગોરા ગોરા ગાલ
એનું મુખડું બોવ રૂપાળું રાજ આંગણે આવ્યો શામળિયો
મારા હૈયે આનંદની હેલી રાજ આંગણે આવ્યો શામળિયો
હું તો દર્શન કરીને થઈ ઘેલી રાજ આંગણે આવ્યો શામળિયો

એના ભાવે દર્શન
એવી આપે સુગંધ
મારું મનડું લીધું હરી રાજ આંગણે આવ્યો શામળિયો
મારા હૈયે આનંદની હેલી રાજ આંગણે આવ્યો શામળિયો

શિરે સોના મુગટ
પેરીયા કાનને કુંડળ
એના મુખ પર મોરલી ધારી રાજ આંગણે આવ્યો શામળિયો
હું તો દર્શન કરીને થઈ ઘેલી રાજ આંગણે આવ્યો શામળિયો

હું તો લાગુ એને પાય
ભક્તો પડે એને પાય
હુંતો હરી ગુણ જોઈ થઈ ઘેલી રાજ આંગણે આવ્યો શામળિયો
મારા હૈયે આનંદની હેલી રાજ આંગણે આવ્યો શામળિયો


jaimatadi #sanatandharma #navratri #gujarati #gujaratikirtan #gujarat#bhajan #dayro #mogal #jamnagar #rajbhagadhvi #devayatkhavad #bhaguda #rajkot #surat #kinjaldave #gujarati #santvani #kirtidangadhvi #india #moraribapu #rajbha #krishna #bhakti #kathiyawadi #kirtidangadhviofficial #ઔ #rajbhagadhavi #junagadh #gujrati #moj #geetabenrabari #vadodara #mogalkrupa #dham #jigneshkaviraj#hindugod #hinduism #hindu #hindugods #hindugoddess #hindutemple #india #hindutva #mahadev #shiva #vishnu #hindudharma #hinduculture #spirituality #om #hindus #hanuman #krishna #god #ganesha #hindufestival #lakshmi #hindustan#શ્રાદ #harharmahadevmahashivratri #shiva #mahadev #mahakal #bholenath #harharmahadev #shiv #india #hindu #lordshiva #kedarnath #love #omnamahshivaya #om #hinduism #bhole #bholebaba #ujjain #god #mahakaal #krishna #shivshakti #mahakaleshwar #hanuman #shivshankar #mahadeva #har #aghori #temple #jaimahakal #ganesha #yoga #ke #shambhu #bhfyp #adiyogi #ram #omnamahshivay #meditation #bhakti #instagood #somnath #shivbhakt #lord #spirituality #shivay #hindutemple #mumbai #amarnath #vishnu #shankar #photography #mahakali #incredibleindia #shakti #devokedevmahadev #uttarakhand #spiritual #bhakt #bambambhole#શ્રાદૅયપક્ષ https://www.facebook.com/profile.php?... #ras #ભજન #ગજાનન #ભજનસંતવાણી #rasgarba #કીર્તનધારા #કીર્તન #krisana #શ્રીકૃષ્ણ

show more

Share/Embed