માથે બેડલું રે રાધા જળ ભરવાને જાય🙏
maa bap bhajan mandal maa bap bhajan mandal
408 subscribers
23,743 views
295

 Published On Sep 24, 2024

માથે બેડલું રે રાધા જળ ભરવાને જાય🙏#kirtan#satsang#bhajan#ભજન#bhakti#સત્સંગ #કીર્તન#ધૂન #કાનુડાના નવા ભજન#જોરદાર ભજન#મોજીલા ભજન#ધમાકેદાર ભજન

Maa bap bhajan mandal
bhajan
Kirtan
Satsang
Bhakti
Mathe bedlu re radha jal bharvane Jay
Kanuda na nava bhajan
Mahila mandal bhajan
Bhajan mahila mandal
New bhajan
Nava bhajan
Dhun
ગુજરાતી ભજન
સત્સંગ
કીર્તન
માં બાપ ભજન મંડળ
માથે બેડલું રે રાધા જળ ભરવાને જાય
કનૈયા ના નવા ભજન
ક્રિષ્ણા ભગવાનના ભજન
કાના ના ભજન
ગણપતિ ના ભજન
રામાપીરના ભજન
માતાજી ના ભજન
શ્રી રામ ના ભજન
સ્પેશિયલ ભજન
Kanudana bhajan
Krishna bhagvanna nava bhajan
Kana na nava bhajan
Ganapati na bhajan
Ramapirna bhajan
Mataji na bhajan
Shree Ram na bhajan
Special bhajan
#kirtan
#bhajan
#satsang
#ભજન
#bhakti
#સત્સંગ
🌷રાધા જળ ભરવા જાય 🌷

માથે બેડલું રે રાધા જળ ભરવાને જાય

હાથમાં લાકડી રે કાનો પાછળ પાછળ જાય

કાના પાછા વળો રે હુ તો જળ ભરવાને જાઉ

પાછો નહિ વળુ રે હુ તો ગાયો ચરાવવા જાઉ

હાથમાં છાબડી રે રાધા ફુલ વિણવાને જાય

ખભે કામળી રે કાનો પાછળ પાછળ જાય

કાના પાછા વળો રે હુ તો ફુલ વીણવાને જાઉ

પાછો નહી વળુ રે હુ તો વાળીએ ફરવા જાઉ

માથે મટકી રે રાધા મહી વેચવાને જાય

હાથમાં વાંસળી રે કાનો પાછળ પાછળ જાય

કાના પાછા વળો રે હુ તો મહી વેચવાને જાઉ

પાછો નહિ વળુ રે હુ તો ધણ લેવા ને જાઉ

ઓઢી ઓઢણી રે રાધા મૈયરીયા માં જાય

માથે પાઘડી રે કાનો પાછળ પાછળ જાય

કાના પાછા વળો રે હુ તો મૈયરીયા માં જાઉ

પાછો નહિ વળુ રે હુ તો સાસરીયા માં જાઉ

હાથમાં ખંજરી રે રાધા ભજન મંડળ માં જાય

હાથમાં કરતાલ રે રાધા ભજન મંડળમાં જાય

કાના પાછા વળો રે હુ તો ભજન મંડળ માં જાઉ

પાછો નહી વળુ રે હુ તો દર્શન દેવા જાઉ

માથે બેડલુ રે રાધા જળ ભરવાને જાય

🙏જય શ્રી કૃષ્ણ 🙏

show more

Share/Embed