માતાજી ની સાખીઓ થી ભરપૂર વીડીયો ૨૦૨૪🙏નીચે લખેલી છે🙏 લખાણ સાથે🙏Vibha Yashwant Vora
Vibha Yashwant Vora Vibha Yashwant Vora
28.5K subscribers
2,558 views
97

 Published On Sep 29, 2024

નીચે લખેલી છે :

સાખીઓ ની રમઝટ

સાખી = ૧

હે.. જય જગદંબે માત ભવાની
રક્ષણ કાજે બલિહારી
આ મા આઠ ભૂજાળી ગબ્બર વાળી
ગરબે આવો મા ભવાની
રે ખમ્મા ખમ્મા ખરમાં ખોડલ મા

સાખી = ર

હે... જય જોરાણી પાલનહારી
ચૂંદડિયાળી ચરિતાળી
સોહે નીત ન્યારી દીનદયાળી
સિંહ સવારી શુભકારી
અંબા ઉપકારી જય દુર્ગાળી
અષ્ટ ભૂજાળી ઉજીયાળી
મા પરમ કૃપાળી ગબ્બરવાળી
અંબે આરાસુર વાળી
હે. જય અંબે મા ભવાની


સાખી = ૩

હે. . રખેવાળી કરતી દુઃખડા હરતી
ગામ ફરતી આણથી અરજ સુણતી
આશ ફરતી ઘૂરણ કરતી
પ્રેમથી પ્રેમે પીગળતી
કૃપા કરતી, ભાવ ધરતી ત્રિપુરારી
સિંહે સવારી થઇ મા આવતી
દર્શન દેતી જગ જનની
હે.. જી રે ... દર્શન દેતી જગ જનની


સાખી = ૪

ધમ્મર ગરબે ધુમવા આવો
રાત ખીલી છે રઢિયાળી
ચાંચર ચોકે , ગરબો મેલી વાટ
જુએ છે નર નારી
ઢમ ઢમ ઢમ ઢમ ઢોલક વાગે
ત્રિભૂવન ત્રાજે તાવવાલી
ચોસઠ બેની સાથે લઇને આવો
મૈયા મત વાલી . . .
હે. જી . રે આવો મૈયા મતવાલી

સાખી = પ

રિદ્ધિ દે સિદ્ધિ દે અષ્ટનવ નિધિ દે
વંશમે વૃદ્ધિ દે બાક બાની
હૃદય મે જ્ઞાન દે ચિત્ત મે ધ્યાન દે
અભય વરદાન દે શંભુરાની
તું દુઃખ કો દૂર કર સુખ ભરપૂર કર
આશ સંપૂર્ણ કર દાસ જાની
સજજન સૌ હીત દે , કુટુંબ કો પ્રીત દે
જંગમે જીત દે મા ભવાની
રે... જીરે જીરે . જંગમે જીત દે મા ભવાની


સાખી = ૬

તવ રૂમક ઝુમક ઝાંઝર ઝમ ઝણક્ત
ઝણક્ત તાલ મધુર સુરા
તવ તાતા થૈ થૈ તાલ થનક થન
તાક ધીન તાક ધીન તાલ હુઆ
તવ નાદ નિનાદ તણા પડછંદા
ગીત પ્રચંડ ઉમંગ બજે
તવ સિંહ સવારી ગબ્બર વાળી
જગદંબિકા સાજ સજે
રે.. જીરે . જગદંબિકા સાજ સજે


સાખી = ૭


તવ ડ્રમક ડ્રમક દાદુર ડ્રવ ડમક
ગહેક્ત મોર મલ્હાર ગીરા
તવ પિયુ પિયુ શબ્દ પુકારત ચાતક
પિયુ પિયુ કોકિલ કંઠ ગીરા

સાખી = ૮

તવ ડણક ડણક વનરાજ હી ડણક્ત
છણક્ત સિંહણ કાજ બજે
તવ રુમઝુમ રુમઝુમ બરસત બરખા
ઘરર ઘરર ધનધોર બાજે

સાખી = ૯

હે.. માતા મારી જાગો હવે કલિયુગ આવ્યો
આજ બાળુડા સૌ વીનવે
વહેલા આવો અંબે માત
રે . જીરે જીરે વહેલા આવો અંબે માત

🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹


#માતાજીનીસાખીઓથીભરપૂરવીડીયો૨૦૨૪
#નીચેલખેલીછે
#લખાણસાથે
#vibhayashwantvora
#matajinisakhiyothibharapurvideo2024
#nichelakheliche
#lakhansathe
#gujaratibhajan
#matajibhajan
#satsangibhajan
#માતાજીભજન
#માતાજીગરબા
#matajigarba


🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹👍🙏🌹🙏🌹

My Youtube Family 🙏🙏
Jai Shree Krishna 🙏🙏
Radhe Radhe 🙏🙏🙏

હું તમને માતાજીની સાખીઓ સંભળાવી રહી છું . પૂરો વિડીયો જરૂરથી જોજો. આપણી ચેનલમાં અલગ અલગ વિવિધતાવાળા ગીતો છે જેમકે

લગ્નગીત
ગુજરાતી ગીત
ભજનો
ધૂનો
ભક્તિપદો
દેશભક્તિગીતો
સ્વાગત ગીતો
હિન્દી ગીતો.
બાળગીત

હું શિવમહિમ્ન સ્તોત્ર પણ શીખવી રહી છું તો મારા Play List માં જઈને તમે તે પણ શીખી શકો છો. અલગ અલગ શ્લોકનો અલગ અલગ વીડીયો છે. મોટેરા તથા બાળકો પણ સહેલાઇથી શિવમહિમ્ન શીખીને ભગવાન શિવની કૃપા પ્રાપ્ત કરી શકે છે.
આપણી આ ભક્તિમય ચેનલ ગમે તો Like Share And Subscribe જરૂરથી કરજો
Thanks For Watching
જય શ્રીકૃષ્ણ
રાધે રાધે


.............ગણપતિ ગજાનંદ મહારાજ કી જય........ 🙏
............... કૃષ્ણ કનૈયા લાલ કી જય. ............ 🙏

show more

Share/Embed