ઝમકે ઝાંઝર ને ઝમકે ઝાંઝરી રે લોલ🙏નીચે લખેલો છે🙏 માતાજીનો જોરદાર ગરબો🙏Vibha Yashwant Vora
Vibha Yashwant Vora Vibha Yashwant Vora
28.6K subscribers
5,812 views
137

 Published On Oct 9, 2024

નીચે લખેલો છે

ઝમકે ઝાંઝર ને ઝમકે ઝાંઝરી રે લોલ
ઝમકે કાંઈ ચાંદો સુરજ સાથ જો
રમવા આવો ને અંબા માવડી રે લોલ

હરખે વધાવવા અમે આવીયા રે લોલ
ભાવે ભર્યા મોતીડાના થાળ જો . . . ઝમકે

હેમ ના બાજોઠ મેં તો ઢાળિયા રે
મનથી બાંધ્યો છે તારો માંડવો... ઝમકે

દુખિયા દોડીને દ્વારે આવતા રે લોલ
દડવા વાળી કરને દયા માત જો . . . ઝમકે

આંધળા આવીને મા ને રીઝવે રે લોલ
આંધળા ને આપે રૂડી આંખ જો . . . ઝમકે

વાંઝિયા આવીને માને વિનવે રે લોલ
દીધો એને ખોળાનો ખુંદનાર જો . . . ઝમકે

અંબા રીઝયા ને કોલ આપીયો રે લોલ
દીધા સૌને મનગમતા દાન જો . . . ઝમકે

🙏🌹🙏🌹🙏🌹🙏🌹👍🌹🙏🌹🙏🌹🙏🌹🙏

#ઝમકેઝાંઝરનેઝમકેઝાંઝરીરેલોલ
#લખાણસાથે
#માતાજીનોજોરદારગરબો
#zamakezanzarnezamkezanzarirelol
#lyricalvideo
#vibhayashwantvora
#ગુજરાતીગરબો
#gujaratigarbo
#navaratispecialgarbo2024
#નવરાત્રીસ્પેશિયલગરબો૨૦૨૪

----------------------------------------------------------------------------------
My Youtube Family 🙏🙏
Jai Shree Krishna 🙏🙏
Radhe Radhe 🙏🙏🙏

હું તમને આ વીડીયોમાં નવરાત્રી સ્પેશિયલ નવો જ ગરબો સંભળાવી રહી છું આ ગરબો ખૂબ જ સુંદર છે.પૂરો વિડીયો જરૂરથી જોજો. આપણી ચેનલમાં અલગ અલગ વિવિધતાવાળા ગીતો છે જેમકે

લગ્નગીત
ગુજરાતી ગીત
ભજનો
ધૂનો
ભક્તિપદો
દેશભક્તિગીતો
સ્વાગત ગીતો
હિન્દી ગીતો.
બાળગીત

હું શિવમહિમ્ન સ્તોત્ર પણ શીખવી રહી છું તો મારા Play List માં જઈને તમે તે પણ શીખી શકો છો. અલગ અલગ શ્લોકનો અલગ અલગ વીડીયો છે. મોટેરા તથા બાળકો પણ સહેલાઇથી શિવમહિમ્ન શીખીને ભગવાન શિવની કૃપા પ્રાપ્ત કરી શકે છે.
આપણી આ ભક્તિમય ચેનલ ગમે તો Like Share And Subscribe જરૂરથી કરજો
Thanks For Watching
જય શ્રીકૃષ્ણ
રાધે રાધે

show more

Share/Embed