ઝટપટ તૈયાર થઈ જાય અને 12 મહિના સુધી સ્ટોર પણ કરી શકાય એવી કેરીની ચટણી બનાવવાની પરફેક્ટ રેસિપી
Food Mantra by Surbhi Vasa Food Mantra by Surbhi Vasa
173K subscribers
108,091 views
1.7K

 Published On Apr 16, 2022

ફૂડ મંત્ર યુટ્યુબ વિડીયો ચેનલમાં આજે કુકીંગ એક્સપર્ટ સુરભી વસા સૌને શીખવશે "ઉનાળું સ્પેશિયલ કોઈપણ ચાટ બનાવી હોઈ એમાં નાખી શકો તેમજ ભાખરી,ખાખરા કે થેપલા સાથે ખાઈ શકાય એવી કેરીની ચટણી બનાવવાની સરળ રેસિપી" એકદમ ટેસ્ટી સ્વાદિષ્ટ અને ચટપટી તેમજ ચટાકેદાર બનશે.લાઈફમાં ક્યારેય નહિ ચાખી હોઈ આવી કેરીની ચટણી.આને તને ઘરે બનાવીને 12 મહિના સુધી સ્ટોર પણ કરી શકાય છે.ઘરમાં નાના મોટા સૌઉને બોઉં જ પસંદ આવશે.એકવાર ઘરે જરૂર ટ્રાય કરજો.કોમેન્ટમાં જણાવજો.તમને રેસિપી કેવી લાગી???

Ingredients :
250g Totapuri Keri
1 Cup Gud
1 Tbsp Red Chilli Powder
1 TeaSpoon Hing
Pinch Of Turmeric Powder
1/4 TeaSpoon Jeera
1/2 TeaSpoon Salt
1/2 TeaSpoon Chaat Masala

અમારી વિડીયો ચેનલ પર તમે જોઈ શકો છો વિવિધ પ્રકારની રેસિપી, રસોડાની માહિતી, ફૂડ આઈટમ, વાનગી બનાવવાની રીત, વૈવિધ્યપૂર્ણ ખાવાની ડીશ, વેજિટેરિયન રેસ્ટોરન્ટ જેવી જ ચટાકેદાર તેમજ સ્વાદિષ્ટ સબ્જી, મીઠાઈ, ફરસાણ, નાસ્તો, સ્ટાર્ટર, સૂપ, પરાઠા, નાન, રોટી, છાશ, તંદુરી, સ્વીટ, સલાડ, સેન્ડવીચ, વગેરે સાથે લંચ તેમજ ડિનર માટેના વિવિધ ઉપાયો.

Amaari Video Channel par tame joi shako chho vividh prakar ni perfect recipe, best recipe, home made kitchen ni best mahiti, information, tips, guidance, food item, vangi banavani rit, cuisines, tasty dish, new variety eating options, vegetarian restaurant style and hotel type chatakedar and yummy swadisht sabji, shak, mithai, farsan, nasto, starter, soup, paratha, naan, dahi, masala, spicy, roti, chhash, tanduri, sweet, salad, sandwich, noodles, lunch, dinner, farali, south indian, punjabi, dosa, uttapam, chinese, rajasthani, marathi, bangali, north indian, etc. in a crispy and fine manner best for family, home, children and other members. This includes a variety of recipes best for an exquisite lunch and dinner pampered with fusion touch which makes the dish best of both the worlds where East meets West in its truest sense.

show more

Share/Embed