ફક્ત 3 થી 4 જ મિનિટમાં ફટાફટ તૈયાર થઈ જાય એવું ભરેલા મરચાંનું શાક બનાવવાની સરળ રેસિપી
Food Mantra by Surbhi Vasa Food Mantra by Surbhi Vasa
173K subscribers
25,636 views
584

 Published On Apr 21, 2022

ફૂડ મંત્ર યુટ્યુબ વિડીયો ચેનલમાં આજે કુકીંગ એક્સપર્ટ સુરભી વસા સૌને શીખવશે "બપોરે જમવામાં બનાવી શકાય એવું ભરેલા મરચાંનું શાક બનાવવાની પરફેક્ટ રેસિપી" એકદમ ટેસ્ટી સ્વાદિષ્ટ અને મસાલેદાર બનશે.લાઈફમાં ક્યારેય નહિ બનાવ્યું હોઈ આવું શાક.એકવાર બનાવીને ચાખશો તો સ્વાદ એટલો બેમિસાલ આવશે કે જીભે જ વળગી જશે.એકવાર ઘરે અચૂક ટ્રાય કરજો.કોમેન્ટમાં જણાવજો.તમને રેસિપી કેવી લાગી???

Ingredients :
200g Green Chilli
For Masala
1/4 Cup Besan
1 TeaSpoon Red Chilli Powder
1 Tbsp Dhana Jeeru Powder
1/4 TeaSpoon Hing
1/4 TeaSpoon Turmeric Powder
2 Tbsp Coriander
1 TeaSpoon Sugar
1 TeaSpoon Salt
2 Tbsp Crushed Peanut And Sesame Seeds (Til)
1 TeaSpoon Oil
Vaghar :
2 To 3 Tbsp Oil
1 TeaSpoon Rai
1/4 TeaSpoon Hing
Pinch Of Turmeric Powder
2-3 Tbsp Water

અમારી વિડીયો ચેનલ પર તમે જોઈ શકો છો વિવિધ પ્રકારની રેસિપી, રસોડાની માહિતી, ફૂડ આઈટમ, વાનગી બનાવવાની રીત, વૈવિધ્યપૂર્ણ ખાવાની ડીશ, વેજિટેરિયન રેસ્ટોરન્ટ જેવી જ ચટાકેદાર તેમજ સ્વાદિષ્ટ સબ્જી, મીઠાઈ, ફરસાણ, નાસ્તો, સ્ટાર્ટર, સૂપ, પરાઠા, નાન, રોટી, છાશ, તંદુરી, સ્વીટ, સલાડ, સેન્ડવીચ, વગેરે સાથે લંચ તેમજ ડિનર માટેના વિવિધ ઉપાયો.

Amaari Video Channel par tame joi shako chho vividh prakar ni perfect recipe, best recipe, home made kitchen ni best mahiti, information, tips, guidance, food item, vangi banavani rit, cuisines, tasty dish, new variety eating options, vegetarian restaurant style and hotel type chatakedar and yummy swadisht sabji, shak, mithai, farsan, nasto, starter, soup, paratha, naan, dahi, masala, spicy, roti, chhash, tanduri, sweet, salad, sandwich, noodles, lunch, dinner, farali, south indian, punjabi, dosa, uttapam, chinese, rajasthani, marathi, bangali, north indian, etc. in a crispy and fine manner best for family, home, children and other members. This includes a variety of recipes best for an exquisite lunch and dinner pampered with fusion touch which makes the dish best of both the worlds where East meets West in its truest sense.

show more

Share/Embed