લીંબુને આથ્યા વગર એકદમ સરળ રીતે ફક્ત 10 જ મિનિટમાં તૈયાર થઈ જતી ટેસ્ટી ઈન્દોરી લીંબુ ચટણી બનાવાનીરીત
Food Mantra by Surbhi Vasa Food Mantra by Surbhi Vasa
173K subscribers
211,008 views
3.8K

 Published On Dec 25, 2021

ફૂડ મંત્ર યુટ્યુબ વિડીયો ચેનલમાં આજે કુકીંગ એક્સપર્ટ સુરભી વસા સૌને શીખવશે "ઈન્દોરી પ્રખ્યાત લીંબુની ચટણી બનાવવાની પરફેક્ટ રેસિપી" એકદમ ટેસ્ટી સ્વાદિષ્ટ અને ચટપટી તેમજ ચટાકેદાર બનશે.લાઈફમાં ક્યારેય નહિ બનાવી હોઈ આવી ચટણી.આ ચટણીને તમે બનાવીને 12 મહિના સુધી સ્ટોર પણ કરી શકો છો.તેમજ આને તમે રોટલી,ખાખરા,થેપલા સાથે ખાઈ શકો છો.એકવાર બનાવીને ટેસ્ટ કરશો તો સ્વાદ એટલો લાજવાબ આવશે કે ઘરમાં છોકરાવથી લઈને વડીલો સુધી સૌઉં કોઈને ખૂબ જ ભાવશે.એક વખત ઘરે અચુક બનાવજો.કોમેન્ટમાં જણાવજો.તમને રેસિપી કેવી લાગી???

Ingredients :
250g Lemon
250g Sugar
1-1/2 Tbsp Salt
For Masala
3 Tbsp Red Chilli Powder
1 Tbsp Jeera
1/2 Tbsp Methi
1/2 Tbsp Turmeric Powder
1 TeaSpoon Black Salt
1/2 tbsp Hing

અમારી વિડીયો ચેનલ પર તમે જોઈ શકો છો વિવિધ પ્રકારની રેસિપી, રસોડાની માહિતી, ફૂડ આઈટમ, વાનગી બનાવવાની રીત, વૈવિધ્યપૂર્ણ ખાવાની ડીશ, વેજિટેરિયન રેસ્ટોરન્ટ જેવી જ ચટાકેદાર તેમજ સ્વાદિષ્ટ સબ્જી, મીઠાઈ, ફરસાણ, નાસ્તો, સ્ટાર્ટર, સૂપ, પરાઠા, નાન, રોટી, છાશ, તંદુરી, સ્વીટ, સલાડ, સેન્ડવીચ, વગેરે સાથે લંચ તેમજ ડિનર માટેના વિવિધ ઉપાયો.

Amaari Video Channel par tame joi shako chho vividh prakar ni perfect recipe, best recipe, home made kitchen ni best mahiti, information, tips, guidance, food item, vangi banavani rit, cuisines, tasty dish, new variety eating options, vegetarian restaurant style and hotel type chatakedar and yummy swadisht sabji, shak, mithai, farsan, nasto, starter, soup, paratha, naan, dahi, masala, spicy, roti, chhash, tanduri, sweet, salad, sandwich, noodles, lunch, dinner, farali, south indian, punjabi, dosa, uttapam, chinese, rajasthani, marathi, bangali, north indian, etc. in a crispy and fine manner best for family, home, children and other members. This includes a variety of recipes best for an exquisite lunch and dinner pampered with fusion touch which makes the dish best of both the worlds where East meets West in its truest sense.

show more

Share/Embed