દાણલીલા કિર્તન - હા રે એક ભોળી ભરવારણ કહે (લખેલું છે)| bholi bharavaran |Krishna kirtan| Danleela
Rasilaben Thummar (રસીલા ઠુંમર) Official Rasilaben Thummar (રસીલા ઠુંમર) Official
75.7K subscribers
14,516 views
145

 Published On Sep 20, 2024

Welcome to my Youtube channel for New Gujarati Bhakti song.
Please Like, share and Subscribe to more updates

Geeta Saar Kirtan:
   • ગીતાજી નો  સાર  

See other Krishna Kirtan Playlist :
   • ક્રિષ્ના કીર્તન  

See other Ramdevpir kirtan:
   • રામાપીરના ભક્તિ ગીત  

See other Guru Bhakti Kirtan:
   • ગુરુ ભક્તિ  

See Other Mahadev's Kirtan:
   • શિવજીના કીર્તન  

See Other Shree Ram's Kirtan:
   • શ્રીરામ ના  કીર્તન  
હા રે એક ભોળી ભરવારણ કે છે શામળિયા
કેમ રેવાય ગોકુળ ગામમાં

હા રે આવી મારગડે આવી ઉભો રેતો
હા રે તું તો કોઈને જવા નો દેતો
તું તો ગોપીયુના ગોરસ લૂંટી લેતો રે શામળિયા
કેમ રેવાય ગોકુળ ગામમાં

હા રે તને કોઈ નથી કેવા વાળું
હા રે તેથી જોર વધ્યું છે બોવ તારું
હા રે રોજ ખાવાનું તારે પરબારું શામળિયા
કેમ રેવાય ગોકુળ ગામમાં

હા રે તારી માતા તને કાંઈ નથી કેતી
હા રે કેવા જાયે તો ઠબકો અમને દેતી
હા રે એતો તારું ઉપરાણું લેતી શામળિયા
કેમ રેવાય ગોકુળ ગામમાં

હા રે તને જાજુ હું સુ સમજાવું
હા રે હું તો ભોળપણા માં બોલી જાતી
હા રે તારે મથુરા માં શીદને હવે જાવું શામળિયા
કેમ રેવાય ગોકુળ ગામમાં

હા રે વાલા મથુરાની વાટ કેમ લીધી
હા રે મને મારાગમાં એકલી મેલી દીધી
હા રે વાલા આવી તે સજા કેમ દીધી શામળિયા
કેમ રેવાય ગોકુળ ગામમાં

હા રે એક ભોળી ભરવારણ કે છે શામળિયા
કેમ રેવાય ગોકુળ ગામમાં


#viralsong #bholanath #ganpati #ram #sitaram #mahadev #shiva #somnath #mahakal #gujaratikirtan #mahilamandal #gujaratisong #krishnavani #ramkirtan #ભક્તિકીર્તનસંગ્રહ #krishna #ram #govardhan #govardhanpujasong #govardhanleela #krishnalove #radhakrishna #radha #krishnagopi #sudama

show more

Share/Embed