Best Ramayan kirtan - જાનકી છે લંકાગઢ નો કાળ રે(લખેલું છે)| Janaki Chhe lankagadhno kaal
Rasilaben Thummar (રસીલા ઠુંમર) Official Rasilaben Thummar (રસીલા ઠુંમર) Official
75.7K subscribers
104,702 views
649

 Published On Mar 25, 2024

Welcome to my Youtube channel for New Gujarati Bhakti song.
Please Like, share and Subscribe to more updates

Geeta Saar Kirtan:
   • ગીતાજી નો  સાર  

See other Krishna Kirtan Playlist :
   • ક્રિષ્ના કીર્તન  

See other Ramdevpir kirtan:
   • રામાપીરના ભક્તિ ગીત  

See other Guru Bhakti Kirtan:
   • ગુરુ ભક્તિ  

See Other Mahadev's Kirtan:
   • શિવજીના કીર્તન  

See Other Shree Ram's Kirtan:
   • શ્રીરામ ના  કીર્તન  

તમે પાછા રે વળાવો રે રાજા રાવણ જાનકી
જાનકી છે ગઢ લંકાનો કાળ
તમે પાછા રે વળાવો રે રાજા રાવણ જાનકી

એવું મધરાતે સપનું રે સ્વામીનાથ મુજને આવ્યું
રંડાપો પામે છે મંદોદરી નાર
તમે પાછા રે વળાવો રે રાજા રાવણ જાનકી

એવો એકા એક વાનર રે લંકાગઢમાં આવીયો
લંકાને બાળી કરી છે એને રાખ
તમે પાછા રે વળાવો રે રાજા રાવણ જાનકી

એવા રીંછને વાનરને રે રામે વનમાં ભેગા કર્યા
એવા ભેગા કર્યા છે હનુમાન સુગ્રીવ વીર
તમે પાછા રે વળાવો રે રાજા રાવણ જાનકી

એવા રામને લક્ષ્મણ રે મહાન વીર છે
એના ભેગા છે તારા વિભીષણ વીર રે
તમે પાછા રે વળાવો રે રાજા રાવણ જાનકી

આ સાગર ઉપર સેતુ રે રામે બંધન બાંધીયા
આવી ઉભા લંકાગઢની બાર રે
તમે પાછા રે વળાવો રે રાજા રાવણ જાનકી

ઈંદ્રજિત દીકરો રે રાવણ તારો મરશે
મરશે તારો કુંભકરણ ભાઈ રે
તમે પાછા રે વળાવો રે રાજા રાવણ જાનકી

રામને રાવણ રે રણમાં યુદ્ધે ચડ્યા
કરશે તારા રાક્ષસ કુળનો નાશ રે
તમે પાછા રે વળાવો રે રાજા રાવણ જાનકી

કર રે જોડીને રે મંદોદરી કરે વિનંતી
માંગી લે તું રામચરણમાં વાસ રે
તમે પાછા રે વળાવો રે રાજા રાવણ જાનકી

તમે પાછા રે વળાવો રે રાજા રાવણ જાનકી
જાનકી છે ગઢ લંકાનો કાળ
તમે પાછા રે વળાવો રે રાજા રાવણ જાનકી

#viralsong #સત્સંગ #gujaratikirtan #mahilamandal #raghav #ram #ramkirtan #ભક્તિકીર્તનસંગ્રહ #ramayan #ramanand_sagar #gujaratisong #sitaram #lanka #hanuman #aayodhya #aayodhyarammandir #vanarsena #sitaram #meerabai #krishna #god #govind #gopal

show more

Share/Embed