આજે ગોકુળમાં આનંદ ઉત્સવ નંદ ઘેર આનંદ ભયો 🥰 ||👇 લખેલું છે || Aje Gokul ma Anand utsav
prakriya voice prakriya voice
18.5K subscribers
9,872 views
99

 Published On Aug 25, 2024

આજે ગોકુળમાં આનંદ ઉત્સવ નંદ ઘેર આનંદ ભયો 🥰 ||👇 લખેલું છે || Aje Gokul ma Anand utsav



આજે ગોકુળમાં આનંદ ઉત્સવ, નંદબાબાને દ્રારે રે
કાન જનમની આજે વધા ઈ , નંદબાબાને દ્રારે રે
મથુરાની જેલમાં જનમ લઈ ને
વાસુદેવ દેવકી દર્શન દ ઈને
મથુરાની જેલ ત્યાગી રે વાલા.....આજે ગોકુળમાં આનંદ.....
આઠમની અંધારી કાળી કાળી રાતડી
કંસરાયે જાણી ના કાંઈ તારી વાતડી
ગોકુળમાં આવ્યો ભાગી રે વાલા......આજે ગોકુળમાં.......
નંદબાબાને ઘેર ઉત્સવ ઉજવાયો
દેવકીનો લાલ થયો જશોદાનો જાયો
નંદનો લાલો કહેવાયો રે વાલા.......આજે ગોકુળમાં આનંદ...
ગોપી સહું મંગળના ગીતડા ગાતી
ટોળે વળી નંદજીના દ્રારે જાતી
ચાલે છે સહુ મઘમાતી રે વાલા.....આજે ગોકુળમાં આનંદ....
દેવો સૌ પુષ્પ ની વૃષ્ટી વરસાવતા
ગોપ અને ગ્વાલબાલ ગોકુળ ગજાવત્
ઢોલ મૃંદગ ઝાંઝ વાગતા રે વાલા.....આજે ગોકુળમાં ........
નિર્ભય નો નાથ ઝુલે સોનાના પારણે
ગોકુળની ગોપી સહુ આવી ઓવારણે
ભીડ જામી નંદજીના બારણે રે વાલા
આજે ગોકુળમાં આનંદ ઉત્સવ, નંદબાબાને દ્રારે રે
કાન જનમની આજે વધા ઈ, નંદબાબાને દ્રારે
આજે ગોકુળમાં આનંદ ઉત્સવ, નંદબાબાને દ્રારે રે
નંદ ઘેર આનંદ ભયો જય કનૈયા લાલ કી (2)
હાથી ઘોડા પાલખી જય કનૈયા લાલ કી (2)
હાથી લીયા ઘોડા લીયા ઓર દીયા પાલખી (2)
નંદ ઘેર આનંદ ભયો જય કનૈયા લાલ કી (2)



🌿🌹🌿🌹🌿🌹🌿🌹🌿🌹🌿🌹🌿🌹

નમસ્તે મિત્રો ! prakriya voice ચેનલ માં આપનું સ્વાગત છે ગુજરાત જામનગર થી આ ચેનલ ના વિડીયો જોવા વાળા સબ્સ્ક્રાઇબ કરવા વાળા સૌને તેમજ ભજન ની youtube ફેમિલીને મારા જય શ્રી કૃષ્ણ🙏

મિત્રો આ ચેનલમાં નવા નવા ભજન કીર્તન ગરબા આરતી થાળ સાખીઓ ખુબ જ સરસ સાંભળવા જેવું મૂકવામાં આવે છે તો આ ચેનલ ના ભજન કીર્તન અવશ્ય સાંભળજો અને જો પસંદ આવે તો like share subscribe કરી કોમેન્ટમાં વિડીયો ગમે કે ન ગમે લખીને કેજો કેવો લાગ્યો છે આપના વિચારો કોમેન્ટમાં વ્યક્ત કરવાથી અમે અમારા ચેનલને સુધારો વધારો કરવામાં મદદરૂપ થશે બધાનો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ 🙏


#prakriyavoice
#આજેગોકુળમાંઆનંદઉત્સવનંદજીનેદ્વારે
#કૃષ્ણજન્મનાભજન
#કૃષ્ણભજન
#હનુમાનભજન
#શિવભજન
#રામભજન
#દ્વારકાધીશભજન
#રસીલાબેનઠુંમરનાભજન
#ભાવિકાગોંડલીયાનાભજન
#ભક્તિઆહીરનાભજન
#હેમંતચૌહાણનાભજન
#ભક્તિગીત
#સત્સંગ
#ભજનસંતવાણી
#ભજન
#gujaratibhajan
#bhaktigeet
#bhajan-kirtan-satsang
#kirtan
#Vilasvekariya
#bhavnabhajan
#bhaktiaahir
#કીર્તન
#Vasantben_Nimavat
#Gujarati_Kirtan #Gujarati_Traditional_Kirtan #Gujarati_Bhakti_Geet
#Satsang_Kirtan
#Bhajan_Kirtan
#વસંતબેન_નિમાવત
#ગુજરાતી_કીર્તન
#ભક્તિ_સંગીત


Disclaimer :~Copyright Disclaimer Under Section 107 of the Copyright Act 1976, allowance is made for "fair use" for purposes such as criticism, comment, news reporting, teaching, scholarship, and research. Fair use is a use permitted by copyright statute that might otherwise be infringing. Non-profit, educational or personal use tips the balance in favor of fair use

show more

Share/Embed