ધીરે ધીરે ગંગાજી તમે ધીરા હાલો....ll કીર્તન નીચે લખેલ છે...ll જયશ્રીબેન બાળધા
શ્રી હરિ  Satsang શ્રી હરિ Satsang
46.3K subscribers
90,967 views
530

 Published On Jul 8, 2023

........... કીર્તન.......

ધીરે ધીરે ગંગાજી તમે ધીરા હાલો
નાવમાં બેઠા છે લક્ષ્મણ રામ ગંગાજી તમે ધીરે હાલો

તમે ગૌતમ મુની ના હાથ જાલ્યા હતા
તમે અહલ્યા નો ઉદ્ધાર કર્યો હતો
ધન્ય અહલ્યા તમારા ભાગ્ય ગંગાજી તમે ધીરા હાલો

તમે જનકપુરી માં આવ્યા હતા
તમે શિવાજીનું ધનુષ ભાંગ્યું હતું
ધન્ય સીતા તમારા ભાગ્ય ગંગાજી તમે ધીરા હાલો

તમે ગંગા કિનારે આવ્યા હતા
તને કેવટ ની નાવ માં બેઠા હતા
ધન્ય કેવટ તમારા ભાગ્ય ગંગાજી તમે ધીરે હાલો

તમે શબરી ના આશ્રમે આવ્યા હતા
તમે શબરીના એઠા બોર ખાધા હતા
ધન્ય શબરી તમારા ભાગ્ય ગંગાજી તમે ધીરા હાલો


તમે કિસ્કીનધા તો આવ્યા હતા
તમે વાલી વાનરને માર્યો હતો
ધન્ય સુગ્રીવ તમારા ભાગ્ય ગંગાજી તમે ધીરે હાલો

તમે લંકા તે ગઢમાં આવ્યા હતા
તમે રાજા રાવણને માર્યો હતો
ધન્ય વિભીષણ તમારા ભાગ્ય ગંગાજી તમે ધીરે હાલો

તમે કૃષ્ણ મંડળને દર્શન દીધા હતા
ધન્ય ભક્તો તમારા ભાગ્ય ગંગાજી તમે ધીરે હાલો

#satsang #દેશીકીર્તન#સત્સંગ #satsang_bhajan#ગુજરાતીકીર્તન#satsangimandal #સત્સંગમંડળ #ગુજરાતીભજન #satsangibhajanmandal
#satang_kirtan #gujaratikirtan #ગુજરાતીકીરતન

કૃષ્ણ . કાનો રાધા . કાનો દ્વારકાવાળો . કૃષ્ણ લીલા .
ગોકુળ . મથુરા . વૃંદાવન . દ્વારકા . દેવકી . વાસુદેવ .
ભગવાન . ગીત . થાળ . આરતી . ભજન . કીર્તન . કથા .
સંસ્કૃત . ભગવાન . બ્રાહ્મણ . વૈષ્ણુ . અવતાર . વિષ્ણુ .દશાવતાર . રાધાકૃષ્ણ . મંત્ર . હરેકૃષ્ણ . સુદર્શના .કૌમોદકી . કુરુક્ષેત્ર . ગરુડ . ભાગવત . વિષ્ણુપુરાણ . મહાભારત . બ્રહ્મા . ગોવર્ધન . દેવકી .વાસુદેવ . યશોદા . નંદ . બલરામ . સુભદ્રા . રાધા .રુક્મિણી . સત્યભામા . કાલિન્દી . જાંબવતી . ભદ્રા . લક્ષ્મણ . પ્રદ્યુમ્ન . ભાનુ . યદુવંશી . ચંદ્રવંશી .
હોળી . જન્માષ્ટમી . કાર્તિક પૂર્ણિમા . શરદપૂર્ણિમા . વૃંદાવન . ગોકુલ . દ્વારકા . મથુરા . સૌરાષ્ટ્ર . વેરાવળ . ગુજરાત .

ભગવાન, ઈશ્વર, ગીત, થાળ, આરતી, ભજન, કીર્તન, સ્તુતિ, પ્રાર્થના, કથા, દર્શન, સ્તુતિ, ધર્મ, હિંદુ , ચેષ્ટા, પ્રભાતિયા, આરાધના, પ્રવચન, અર્ચના,
ભગવાન . ગીત . થાળ . આરતી . ભજન . કીર્તન . કથા .#jaimatadi #sanatandharma #navratri #gujarati #gujaratikirtan #gujarat#bhajan #dayro #mogal #jamnagar #rajbhagadhvi #devayatkhavad #bhaguda #rajkot #surat #kinjaldave #gujarati #santvani #kirtidangadhvi #india #moraribapu #rajbha #krishna #bhakti #kathiyawadi #kirtidangadhviofficial #mayabhaiahir #rajbhagadhavi #junagadh #gujrati #moj #geetabenrabari #vadodara #mogalkrupa #dham #jigneshkaviraj#hindugod #hinduism #hindu #hindugods #hindugoddess #hindutemple #india #hindutva #mahadev #shiva #vishnu #hindudharma #hinduculture #spirituality #om #hindus #hanuman #krishna #god #ganesha #hindufestival #lakshmi #hindustan #harharmahadev

show more

Share/Embed