|| શ્રી દત્તનામસંકીર્તનમ્ || || Shree Datt naam sankirtanam ||
Shree Rang Sahitya Shree Rang Sahitya
3.75K subscribers
74,109 views
588

 Published On Sep 1, 2021

|| શ્રી દત્તનામસંકીર્તનમ્ ||

દત્તનામસંકીર્તનમ્ નો પાઠ કરવાથી સતત પરમાત્માના નામનું અનુસંધાન રહે છે. આ સ્તોત્રમાં ૧૦૦૮ વાર દત્ત દત્તનો નામ- જપ થાય છે, ‘તોષણં સાધુવૃન્દાનાં શોષણં ભવપાથસામ્' એવાં આ સ્તોત્રનાં ૧૬ આવર્તન કરવાનો પ્રઘાત છે. દત્ત ભગવાનના ૧૬ અવતારો છે તેથી ૧૬ આવર્તને એક અભિષેક થાય.

૨૫૬ (૧૬ x ૧૬) પાઠથી એક લઘુદત્ત થાય. ૪૦૯૬ (૨૫૬ x ૧૬) પાઠ કરવાથી એક મહાદત્ત થાય અને ૬૫,૫૩૬ (૪૦૯૬ x ૧૬) સંખ્યામાં પાઠ કરવાથી અતિદત્ત થાય.

પૂજ્યશ્રીએ સોખડાના શ્રીમગનભાઈ પંડ્યાનો મૃત્યુભય આના પાઠ કરાવી ટાળ્યો હતો. ત્યારથી ૧૬ આવર્તન કરવાનો આ રિવાજ પડ્યો છે. દત્તબાવની કરતાં પહેલાં અને કર્યા પછી આ સંકીર્તનનો પાઠ કરવો વધુ ફળદાયી છે એવું પૂજ્યશ્રીએ સ્વયં કહ્યું છે.

નારેશ્વરના ઐશ્વર્ય અભિવૃદ્ધયર્થે પૂજ્યશ્રીના વચનાનુસાર એના એક લાખ પાઠ સ્વ. મુ. મોદીકાકાએ બ્રાહ્મણોની દ્વારા કરાવ્યા હતા.

ગર્ભિત નમસ્કારના ભાવવાળું ચોર્યાશી શ્લોકનું આ સંકીર્તન ભક્તનો લક્ષ ચોરસીનો ફેરો ટાળનારું નીવડશે એવા પૂજ્યશ્રીના આશીર્વાદ છે.

ડૉ. હરિપ્રસાદ (ધીરુભાઈ) જોષી
+:+:+:+:+:+:+:+:+:+:+:+:+:+:+:+:+:+:+:+:+:+:+

સંદર્ભ ગ્રંથો. : પાથેય, રંગહૃદયમ્ , સંપુટીત દત્તબાવની, પાદુકા પૂજન.

આગામી પુષ્પ : પ્રાતઃ સ્મરણ, ભુક્તિ મુક્તિ સ્તોત્ર, દત્તનામસ્મરણ, સર્વસૌખ્યકર સ્તોત્ર, અનસૂયા સ્તોત્ર....(દર ગુરુવારે સવારે ૦૮:૩૦ વાગ્યે)
+:+:+:+:+:+:+:+:+:+:+:+:+:+:+:+:+:+:+:+:+:+:+:+

See Also :

|| શાંતિસ્તોત્રમ્ || || શ્રીદત્તસ્તવસ્તોત્રમ્ ||
   • || શાંતિસ્તોત્રમ્ || || શ્રીદત્તસ્તવસ...  

|| સારી નોકરી મેળવવા માટે અનુષ્ઠાન || || Ritual to Get a Good Job ||
   • || સારી નોકરી મેળવવા માટે અનુષ્ઠાન ||...  

Amar Aadesh with Lyrics : પ.પૂ.શ્રી ના સ્વર માં અમર આદેશ :
   • || અમર આદેશ ||   ||  Amar Aadesh with...  

GuruPurnima Special : ગુરુ પ્રત્યે અનન્ય શરણભાવ.(અંશો) પૂ. પ્રેમ અવધૂતજીના સ્વરમાં. :    • GuruPurnima Special : ગુરુ પ્રત્યે અન...  

ચિત્તસ્થૈર્યકરસ્તોત્રમ્ / શ્રીદત્તસ્તોત્રમ્ :
   • || ચિત્તસ્થૈર્યકરસ્તોત્રમ્ ( શ્રીદત્ત...  

Dattbavani with Lyrics (in Gujarati) :
   • ||  દત્તબાવની  ||      ||  Dattbavani...  

પ.પૂ.શ્રી રંગ અવધૂત મહારાજના ઓરિજનલ સ્વર માં અમર આદેશ. :
https://www.youtube.com/watch/MsDmS

।। સરસ્વતી મંત્ર ।। Saraswati Mantra :
   • || સરસ્વતી મંત્ર || || Saraswati Mant...  

Om Prem
Linch
અવધૂતચિંતનશ્રીગુરુદેવદત્ત


#ShreeRangSahitya, #ShreeDattSahitya, #VasudevanandSahitya, #DattNaamSankirtanam, #OmPrem, #Linch, #Nareshvar, #Nareshwar, #NaamSankirtan, #Sakirtan, #DattStotra, #RangAvdhootMaharaj,#ShreeDattDatt

show more

Share/Embed