ગાભણ પશુ માટે ખાણ-દાણ સહાય યોજના ઓનલાઇન આવેદન કઈ રીતે કરવું🐄🐄
Online Gujrati Online Gujrati
6 subscribers
325 views
3

 Published On Jun 6, 2023

ગાભણ પશુ માટે ખાણ-દાણ સહાય યોજના ઓનલાઇન આવેદન કઈ રીતે કરવું.



આવી અવ નવી યોજનાની માહિતી માટે આમારી ચેનલને સબસ્ક્રિબરે કરો.

અમારા વિડિઓને like કરો.

પશુપાલકોના ગાભણ પશુઓને ખાણદાણ સહાય નો હેતુ
ગુજરાત રાજ્યના પશુપાલકો વધુમાં વધુ પશુપાલન કરીને સ્વ-નિર્ભર બને, તેગુજરાત સરકારનો મુખ્ય હેતુ છે. પશુપાલકોને પ્રોત્સાહન પૂરું પાડવા ખાણદાણ સહાય આપવાનું નક્કી કરેલ છે. ગુજરાત સરકારના પશુપાલન વિભાગ દ્વારા પશુઓનો મુખ્ય આહાર એવા પશુદાણની ખરીદી પર 100 % સહાય આપવામાં આવશે.

show more

Share/Embed