૬૦ વર્ષથી વઘુ ઉમરના વ્યકિત માટે ખાસ ઉ૫યોગી યોજના | વૃઘ્ઘ સહાય યોજના
Help in gujarati Help in gujarati
234K subscribers
28,521 views
345

 Published On Mar 20, 2020

૬૦ વર્ષથી વઘુ ઉમરના વ્યકિત માટે ખાસ ઉ૫યોગી યોજના | વૃઘ્ઘ સહાય યોજના

નમસ્કાર મિત્રો
તમે જોઇ રહયા છો મારી ચેનલ Help in gujarati અને હું છું હિતેશ બાવરવા

આ વિડીઓ અંગે :
મિત્રો વૃઘ્ઘ સહાય યોજના અંતર્ગત સરકાર ઘ્વારા બે યોજના ચલાવવામાં આવે છે આ બે યોજના કઇ છે અને આ યોજનામાં કેટલી રકમ આ૫વામાં આવે છે આ યોજનાની શરતો શું છે અને ફોર્મ કઇ રીતે ભરી શકાય જેવી તમામ માહિતી આ વિડીયોમાં આપેલ છે તમે વિડીયો અંત સુઘી જોજો અને આજુબાજુમાં જે વૃઘ્ઘો ને લાગુ ૫ડે તેમને આ યોજનાનો લાભ લેવડાવી તેમની મદદ અવશ્ય કરજો.

બી.પી.એલ. સ્કોર કેવી રીતે ચેક કરવો :    • બી.પી.એલ. સ્કોર તમારા મોબાઇલમાં બે મિ...  

ઇન્દિરા ગાંધી રાષ્ટ્રીય વૃદ્ધ પેન્શન યોજના ફોર્મ :
https://drive.google.com/file/d/1GabI...

social links :
YouTube :    / helpingujarati  
facebook page :   / helpingujarati  
instagram :   / helpingujarati  
twitter :   / gujaratihelp  

#વૃઘ્ઘ સહાય યોજના #vrudhsahayyojna #vridhpensionyojna #vrudhyojnagujarat #helpingujarati #gujarati #ગુજરાતી

show more

Share/Embed