સુપડૂ સવા લાખનુ॥ એકદમ નવુ ભજન ॥supdu sava lakhnu jatko re bhai jatko || gujarati bhajan
BHAJAN YATRA BHAJAN YATRA
29.7K subscribers
965 views
13

 Published On Oct 4, 2024

#supdusavalakhnujatkorebhaijatko#gujaratibhajan#supdusavalakhnu સુપડું સવા લાખ નું ઝાટકો રે ભાઈ ઝાટકો
જેટલા દાણા એટલા પાણા ઝાટકો રે ભાઈ ઝાટકો..સુપડું..
પાપ ને ઉડાડો પુણ્ય કરો ભેગું..સુપડું સવા..
પાપ તમને ડુબાડશે પુણ્ય તમને તારશે
જેટલા દાણા એટલા પાણા ઝાટકો રે ભાઈ ઝાટકો..સુપડું..
ભૂખ્યા ને ભોજન આપો તરસ્યા ને પાણી
બહેન રોતી જાય ના એનું ધ્યાન તમે રાખજો..સુપડું..
ગાય ને ઘાસ દેજો કૂતરા ને રોટલી
ભાણેજ ભૂખ્યા જાય ના એનું ધ્યાન રાખજો..સુપડું
પ્રભુ એ આપ્યું છે તો પુણ્ય માં વાપરજો
મંડળ કહે આટલું કરજો પ્રભુ દર્શન આપશે..સુપડું.. ભજનયાત્રા યું ટ્યૂબ ચેનલ નો એક જ ઉદેશ્ય છે...ભગવાન ના ભક્તોની અને ભગવાનની સેવામાં ભાવ ભક્તિ ,શ્રદ્ધા વાળા ભજનો રજુ કરવાનો છે.આશા રાખીએ છીએ અમારા ભજનો આપ સહુ ને ગમશે..અમારા ભજનો વિશે તમારા અભિપ્રાય અને સલાહ સુચન મોકલી આપશો અમે સ્વીકારી ને સુધાર કરવાનો પ્રયત્ન કરીશું...સર્વે ભાઈ બહેનો ને જય શ્રી કૃષ્ણ ...
#mastbhajan
#bhajan
#krishnabhajan
#gujaratibhajan
#dhun
#gujaratikirtan
#superhitgujaratibhajan
#gujaratibhajan2023
#bhajanyatra

show more

Share/Embed