રાધા રમણ હરિ આવો અમારા સતસંગ મા || ભજન લખ્યુ છે॥ radha raman hari aavo amara satsang ma | new bhajan
BHAJAN YATRA BHAJAN YATRA
29.7K subscribers
906 views
20

 Published On Oct 1, 2024

રાધા રમણ હરિ આવો અમારા સતસંગ મા...
ગણપતિ જી આવો રિધ્ધિ સિધ્ધિ લાવો...
ઉંદરે બેસી ને વેલા આવો અમારા સતસંગ મા...
રાધા રમણ હરિ આવો......
શીવજી આવો પારવતી ને લાવો...
નંદિયે બેસી ને વેલા આવો અમારા સતસંગ મા...
રાધા રમણ હરિ આવો...
રામચંદ્ર આવો સીતા જી ને લાવો...
રથડે બેસી ને વેલા આવો અમારા સતસંગ મા...
રાધા રમણ હરિ આવો...
વિષ્ણુ જી આવો લક્ષ્મી જી ને લાવો...
ગરુંડે બેસી ને વેલા આવો અમારા સતસંગ મા...
રાધા રમણ હરિ આવો...
રામાપીર આવો નેતલદે ને લાવો...
ઘોડીલે બેસી ને વેલા આવો અમારા સતસંગ મા..
રાધા રમણ હરિ આવો...
ક્રિષ્નજી આવો રાધા જી ને લાવો..
મધુરિસી મોરલી બજાવો અમારા સતસંગ મા...
રાધા રમણ હરિ આવો..
સંતો રે આવો ભકતો રે આવો..
ગુરુ જી ને સાથે તેડી લાવો અમારા સતસંગ મા..
રાધા રમણ હરિ આવો.... ભજનયાત્રા યું ટ્યૂબ ચેનલ નો એક જ ઉદેશ્ય છે...ભગવાન ના ભક્તોની અને ભગવાનની સેવામાં ભાવ ભક્તિ ,શ્રદ્ધા વાળા ભજનો રજુ કરવાનો છે.આશા રાખીએ છીએ અમારા ભજનો આપ સહુ ને ગમશે..અમારા ભજનો વિશે તમારા અભિપ્રાય અને સલાહ સુચન મોકલી આપશો અમે સ્વીકારી ને સુધાર કરવાનો પ્રયત્ન કરીશું...સર્વે ભાઈ બહેનો ને જય શ્રી કૃષ્ણ ...
#mastbhajan
#bhajan
#krishnabhajan
#gujaratibhajan
#dhun
#gujaratikirtan
#superhitgujaratibhajan
#gujaratibhajan2023
#bhajanyatra

show more

Share/Embed