સ્વામિનારાયણ મહામંત્ર નો મહિમા અને પરચાં || Swaminarayan Mahamantra Mahima Ane Parcha | Charitra.
swaminarayan Charitra swaminarayan Charitra
119K subscribers
42,928 views
1.3K

 Published On Jul 25, 2020

જય સ્વામિનારાયણ વ્હાલાં ભક્તોને....🙏🙏

આ વીડીઓ મા કવર કરેલી વાતો...👇
~લોયા પ્રકરણ ના છઠ્ઠા વચનામૃત નો સારાંશ
~ગઢડા પ્રથમ પ્રકરણ ના ૫૬ મા વચનામૃત નો સારાંશ
~પુરુષોતમ પ્રકાશ ગ્રંથ મા રહેલો નામસ્મરણ નો મહિમા
~ભક્તચિંતામણી ગ્રંથમાં રહેલાં સ્વામિનારાયણ મહામંત્ર ના પરચાં. -વ્યાપકાનંદ સ્વામીએ કાનપુર શહેરમાં બ્રાહ્મણ ના પુત્રને જીવતો કર્યો. - અમદાવાદ ના ભક્ત પ્રાણવલ્લભ મરીને જીવતાં થયાં અને કહ્યું કે હું સ્વામિનારાયણ ભગવાન ના ધામમાં જાઉં છું. અને તેમને ચિત્તા પર બેસી સ્વામિનારાયણ મહામંત્ર ની ધુન કરાવી.

આ ચરિત્ર નો સંદર્ભ...👇

રઘુવીરજી મહારાજ કૃત હરિલીલાકલ્પતરુ સ્કંધ-૧૧, અધ્યાય-૨૬
ભક્તચિંતામણી, પ્રકરણ-૧૩૦ અને ૧૩૭
વચનામૃત લોયાનું છઠ્ઠું-૬.
અને ગઢપુર પ્રથમ નું ૫૬ મું
અને શ્રીહરિ ના સથવારે પુસ્તક.

#swaminarayan #swaminarayanParcha #bhaktachintamani #bhaktachintamaniParcha #bhaktachintamaniKatha #bhaktachintamaniPrakaran130
#bhaktachintamaniPrakaran137
#vachanamrutKatha #vachanamrutLoya6
#vachanamrutGadhdaPratham56
#harililakalpataru #swaminarayanDhun #jeSwaminarayanNamLeshe #mahamantraMahatyam #mahamantraMahima #swaminarayanCharitra #swaminarayanmantra

show more

Share/Embed