Swaminarayan Mahamantra No Pratap || ૧૧૦૦ સ્વામિનારાયણ મહામંત્ર નો પ્રૌઢ પ્રતાપ
swaminarayan Charitra swaminarayan Charitra
119K subscribers
49,581 views
1.3K

 Published On Sep 13, 2023

જય સ્વામિનારાયણ વ્હાલા ભક્તોને....
"સુખી કરે સંકટ સર્વ કાપે, અંતે વળી અક્ષરધામ આપે..."
સ્વામિનારાયણ મહામંત્ર નો બહુ મોટો મહિમા છે. આ ૨૦૦ વર્ષ મા આ મંત્ર દ્વારા ઘણા બધા પરચાઓ થયા છે. નંદસંતોએ પણ અદ્ભુત કલમ ચલાવી અને મહારાજે આપેલા પરચાઓ કહ્યા જ છે. પણ એ બધી જુની વાતો છે. હું એમ કહું કે આ મહામંત્ર દ્વારા થયેલા જે પરચાઓ છે તેને નજરે જોનાર સંત પણ હાલ હયાત છે અને ધોરાજી મંદિર મા રહે છે. આ જાણીને તમને આશ્ચર્ય થઈ શકે છે પણ વીડીઓ મા અમે સંપુર્ણ વાત જણાવી છે. તો પુરો વીડીઓ જુવો, વીડીઓ ને ફટાફટ લાઇક કરો, બીજા સત્સંગીઓ ને શેર કરો અને ચેનલ પર નવા આવેલા ભક્તો સબ્સક્રાઇબ કરી બેલ આઇકન દબાવી દો. ~માધવપ્રસાદ સ્વામી નું જીવન કવન "ધોરાજી મા ધર્મકુમાર" નામના પુસ્તક મા છે.

#swaminarayan #swaminarayancharitra #swaminarayansampraday #swaminarayankatha #swaminarayandhun #swaminarayanaarti #swaminarayanmantra #mahamantra #swaminarayanmahamantra #swaminarayanparcha #spiritual #hindu #lordkrishna #newkatha #sardharsabha #livekatha #vadtaldham #kalupurmandir #shikshapatri #sanatandharma #dhoraji #madhavprasadswamidhoraji #upleta #Junagadh #gunatitanandswami #balmukundswami #ghanshyamcharitra #swabhavikcheshta #swaminarayanbhagwan #nityaniyam #baps #bapspravachan #bapsmandir #kathakirtan #bhajan

show more

Share/Embed