સિંહ રાશિના જાતકો સપ્ટેમ્બર મહિનામાં આટલું ધ્યાન રાખે, આ વસ્તુનું દાન કરવાથી દાંપત્ય જીવનમાં રહેશે શ
Local18 Gujarat Local18 Gujarat
4.86K subscribers
33 views
1

 Published On Sep 2, 2023

સિંહ રાશિનું સપ્ટેમ્બર માસનું રાશિ ભવિષ્ય, જાણો શું છે....Nidhi Dave, Vadodara: સપ્ટેમ્બર મહિનાની શરૂઆતમાં જાણી લઈએ કે સિંહ રાશિના લોકોનો આખો મહિનો કેવો રહેશે. વડોદરા શહેરના નામાંકિત જ્યોતિષ વિજયા રાજ એ જણાવ્યું છે કે, સિંહ રાશિના લોકો આજકાલ બહુ વધારે પડતું કામ મગજથી જ કરી રહ્યા છે. સિંહ રાશિનો યોગ ખૂબ સારો છે. ચંદ્ર કુંભ રાશિથી પ્રવેશ થયો છે, વિષ યોગ જે તમારો છે એ તમારા પાર્ટનરશીપના સ્થાનમાં બેઠો છે. તમારા દાંપત્ય જીવનમાં જો થોડી ટેન્શન ચાલે છે તો મહેરબાની કરીને તમે શાંતિથી આ સપ્ટેમ્બર સુધી રાહ જોજો. કારણ કે, આ સપ્ટેમ્બરમાં તમારા પાર્ટનરશીપ માટે થોડુક સારું નથી.સિંહ રાશિના લોકોએ દર શનિવારે અડદની દાળ કોઈને ખવડાવી શકો છો.કારણકે અડદની દાળમાં સાક્ષાત્ શનિ ભગવાનના બિરાજમાન છે. જે તમારું દાંપત્ય જીવનને સુધારી શકે છે અને બીજું જે તમારા ચંડાલ યોગ તમારા પિતાના સ્થાનમાં બેઠો છે જેના લીધે તમે એમને નારાયણજીના મંદિરના દર્શન કરાવાથી તમને ફાયદો થશે. તેમજ તમારા માતા માટે સ્વામીજી એ આઠ તમારા મરદ ભાવમાં ગયેલ હોવાથી તમારા માતાના આશીર્વાદ લેવાથી લાભ થાય છે. જો તમે ગાડી લેવા માંગતા હોય તો પણ તમે માતાને પગે લાગીને ઘરની બહાર જજો તો સારું રહેશે.ગાડી લેવા માંગો છો તો તમારી લોન પણ પાસ થઈ જાય જશે. અને બીજું તમે જો વિદેશ જવા માંગો છો તો આગળ વિઝા માટે એપ્લાય કરવા માંગો છો તો તે માટે શુક્રવાર સારો રહશે. તમારું 1, 2, 3, 11, 12, 29 અને 30 તારીખમાં ચંદ્ર તમારા રાશિના આઠમા કે બારમાં ભાગમાં ગોચર કરેછે તેના કારણે ઘણી વાર ડિપ્રેશનનો અનુભવ થઈ શકે છે.

ન્યૂઝ18 લોકલ એ એક હાઇપરલોકલ પ્લેટફોર્મ છે, જ્યાં તમને જિલ્લાઓના તાજા સમાચાર અને વીડિયો ગુજરાતી ભાષામાં પ્રાપ્ત થશે. ન્યૂઝ18 લોકલમાં તમને તમારી આસપાસ બનતા બનાવો, નાગરિકોને પડતી મુશ્કેલીના સમાચાર, વિવિધ ઉપયોગી માહિતી, તહેવારોની મહિતી, અભ્યાસ, નોકરીની તકો, વિવિધ જાહેરાત, સાફલ્ય ગાથા, તમારી આસપાસના ઐતિહાસિક તેમજ પ્રવાસન સ્થળોની માહિતી મળશે.

Follow us @

  / news18gujarati  
  / news18gujarati  
  / news18gujarati  

show more

Share/Embed