મિથુન રાશિના જાતકોને નોકરીમાં થશે આ લાભ, જાણો કેવું રહેશે ભાગ્ય
Local18 Gujarat Local18 Gujarat
4.86K subscribers
80 views
1

 Published On Sep 3, 2023

મિથુન રાશિનું સપ્ટેમ્બર માસનું રાશિ ભવિષ્ય, જાણો શું છે....Nidhi Dave, Vadodara: સપ્ટેમ્બર મહિનાની શરૂઆતમાં જાણી લઈએ કે મિથુન રાશિના લોકોનો આખો મહિનો કેવો રહેશે. વડોદરા શહેરના નામાંકિત જ્યોતિષ વિજયા રાજ એ જણાવ્યું છે કે, મિથુન રાશિના લોકો જો મીડિયા ફિલ્ડમાં હશે તો પ્રમોશનની શકયતા રહેલી છે. એ સિવાય પણ ક્રિએટિવ ફિલ્ડ, કોમ્પ્યુટર લાઈનમાં પણ હશો તો ઘણો ફાયદો થશે.ખાસ કરીને પ્રવાસનો યોગ પણ સારો છે. એક જ મુશ્કેલી છે કે ખંભાનો દુખાવો રહેશે, જેથી સ્વાસ્થ્યની કાળજી રાખવી. 4 તારીખ પછી ગ્રહો બદલાતા હોવાથી સોને પે સુહાગા કહેવત સાચી સાબિત થશે. ખાસ કરીને જો રોકાણ કર્યું હશે તો બમણી આવકની સંભાવના રહેલી છે.મંગળ ચોથા સ્થાન પર હોવાને લીધે ગુસ્સા પર કાબુ રાખવો. ખાસ કરીને માતા પિતા પર ગુસ્સો ઉતારવો નહિ. અને પગમાં વાગે નહિ એનું ખાસ ધ્યાન રાખવું. ત્યારબાદ રાહુ અને ગુરુ જે લાભ સ્થાને બિરાજમાન છે, જેનો સ્વામી મંગળ છે જે હાલ કેન્દ્રમાં છે. તેથી જ્યાંથી પૈસા આવવાના વિચારી રહ્યા છો ત્યાંથી આવશે. આ રાશિના લોકોએ ગણેશની આરાધના કરવી. ગણેશજીને દુર્વા ચડાવવા. પણ દુર્વા ચડાયાના 24 કલાક પછી સુકાઈ ગયેલા દુર્વા કાઢી લેવામાં આવે છે, તો એને ફેંકી દેતા પહેલા માથે લગાવવા. કારણ કે ગણેશજીનો જે ઓરા છે એ દુર્વામાં રહેલો હોય છે. તેથી દુર્વાને એમ જ ફેંકાય નહિ.

ન્યૂઝ18 લોકલ એ એક હાઇપરલોકલ પ્લેટફોર્મ છે, જ્યાં તમને જિલ્લાઓના તાજા સમાચાર અને વીડિયો ગુજરાતી ભાષામાં પ્રાપ્ત થશે. ન્યૂઝ18 લોકલમાં તમને તમારી આસપાસ બનતા બનાવો, નાગરિકોને પડતી મુશ્કેલીના સમાચાર, વિવિધ ઉપયોગી માહિતી, તહેવારોની મહિતી, અભ્યાસ, નોકરીની તકો, વિવિધ જાહેરાત, સાફલ્ય ગાથા, તમારી આસપાસના ઐતિહાસિક તેમજ પ્રવાસન સ્થળોની માહિતી મળશે.

Follow us @

  / news18gujarati  
  / news18gujarati  
  / news18gujarati  

show more

Share/Embed