ધૂન સાથે 💐આવો આવો શિવના કુમાર 🙏 પંચ દેવો નું ભજન || 👇 લખેલું છે || Avo Avo Shivna Kumar
prakriya voice prakriya voice
18.5K subscribers
48,097 views
632

 Published On Sep 2, 2024

ધૂન સાથે 💐આવો આવો શિવના કુમાર 🙏 પંચ દેવો નું ભજન || 👇 લખેલું છે || Avo Avo Shivna Kumar


આવો આવો શિવ ના કુમાર, અમારા કિર્તનમા
આવો આવો ગણપણિ દેવ અમારા કિર્તન મા

હરી કિર્તન મા હરી ભજનમા
પ્રેમ રસ પિવાને કાજ. .અમારા કિર્તન મા..આવો આવો..

પહેલા તે દેવશ્રી ગણપતિ આવે
ગણપતિ આવે સાથે રિદ્ધિ સિધ્ધિ આવે
સાથે આવે શિવ પરિવાર, અમારા કિર્તન મા..આવો આવો..

બીજા તે દેવશ્રી વિષ્ણુજી આવે.,
વિષ્ણુ જી આવે સાથે લક્ષ્મી જી આવે
સાથે આવે વૈકુંઠ ધામા ,અમારા કિર્તન મા...આવો આવો..

ત્રીજા તે દેવશ્રી રામચંદ્ર આવે ,
રામચંદ્ર આવે સાથે સીતાજી આવે
આવે છે અવધપુરી ધામ,અમારા કિર્તન મા...આવો આવો..

ચોથા તે દેવશ્રી કૃષ્ણ જી આવે
કૃષ્ણ જી આવે સાથે રાધાજી આવે
આવે છે ગોકુળ ગામ, અમારા કિર્તન મા..આવો આવો..

પાંચમા તે દેવશ્રી બ્રહ્માજી આવે
બ્રહ્માજી આવે સાથે બ્રહ્માણી આવે
આવ્યુ છે આખુ બ્રહ્માંડ, અમારા કિર્તન મા...આવો આવો..

પંચ દેવોનુ ભજન જે ગાશે
ગાશે અને સૌને સંભાળવશે
થાશે એનો બેડો પાર, અમારા કિર્તન મા...આવો આવો..

ધૂન...

મોરિયા ,મોરિયા,મોરિયા..ગણપતિ બાપા મોરિય
શંકર જી ના પુત્ર,ગણપતિ બાપા મોરિયા
પાર્વતી ના પ્યારા, ગણપતિ બાપા મોરિયા
લાંબી સૂંઢવાળા, ગણપતિ બાપા મોરિયા
રિદ્ધિ સિધ્ધિ ના સ્વામી, ગણપતિ બાપા મોરિયા
કાર્તિકે ના વીરા, ગણપતિ બાપા મોરિયા
ઓખા બેન ના વીરા ગણપતિ બાપા મોરિયા
ગળે ફૂલ માળા,ગણપતિ બાપા મોરિયા
કરમા ત્રિશુળધારી, ગણપતિ બાપા મોરિયા
ઉંદરની સવારી,ગણપતિ બાપા મોરિયા
મોદક ના જમનારા,ગણપતિ બાપા મોરિયા
વિઘ્નોના હરનારા,ગણપતિ બાપા મોરિયા
ભક્તોના પ્યારા, ગણપતિ બાપા મોરિયા
મોરિયા મોરિયા મોરિયા,ગણપતિ બાપા મોરિયા



💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐
નમસ્તે મિત્રો ! prakriya voice ચેનલ માં આપનું સ્વાગત છે ગુજરાત જામનગર થી આ ચેનલ ના વિડીયો જોવા વાળા સબ્સ્ક્રાઇબ કરવા વાળા સૌને તેમજ ભજન ની youtube ફેમિલીને મારા જય શ્રી કૃષ્ણ🙏

મિત્રો આ ચેનલમાં નવા નવા ભજન કીર્તન ગરબા આરતી થાળ સાખીઓ ખુબ જ સરસ સાંભળવા જેવું મૂકવામાં આવે છે તો આ ચેનલ ના ભજન કીર્તન અવશ્ય સાંભળજો અને જો પસંદ આવે તો like share subscribe કરી કોમેન્ટમાં વિડીયો ગમે કે ન ગમે લખીને કેજો કેવો લાગ્યો છે આપના વિચારો કોમેન્ટમાં વ્યક્ત કરવાથી અમે અમારા ચેનલને સુધારો વધારો કરવામાં મદદરૂપ થશે બધાનો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ 🙏


#prakriyavoice
#આવોઆવોશિવનાકુમાર
#ગણપતિનાભજન
#કૃષ્ણભજન
#હનુમાનભજન
#શિવભજન
#રામભજન
#દ્વારકાધીશભજન
#રસીલાબેનઠુંમરનાભજન
#ભાવિકાગોંડલીયાનાભજન
#ભક્તિઆહીરનાભજન
#હેમંતચૌહાણનાભજન
#ભક્તિગીત
#સત્સંગ
#ભજનસંતવાણી
#ભજન
#gujaratibhajan
#bhaktigeet
#bhajan-kirtan-satsang
#kirtan
#Vilasvekariya
#bhavnabhajan
#bhaktiaahir
#કીર્તન
#Vasantben_Nimavat
#Gujarati_Kirtan #Gujarati_Traditional_Kirtan #Gujarati_Bhakti_Geet
#Satsang_Kirtan
#Bhajan_Kirtan
#વસંતબેન_નિમાવત
#ગુજરાતી_કીર્તન
#ભક્તિ_સંગીત


Disclaimer :~Copyright Disclaimer Under Section 107 of the Copyright Act 1976, allowance is made for "fair use" for purposes such as criticism, comment, news reporting, teaching, scholarship, and research. Fair use is a use permitted by copyright statute that might otherwise be infringing. Non-profit, educational or personal use tips the balance in favor of fair use

show more

Share/Embed