બકા મહારાજ ની સ્વાદિષ્ટ અને પોચી ફુલવડી ની રીત l Fulwadi recipe by Baka Maharaj I Gujarati Snack
Cooking Kumar Cooking Kumar
7.45K subscribers
280,165 views
2.9K

 Published On Jul 30, 2021

This video describes step by step recipe for making Gujarati Farsan Fulwadi. It's very tasty snack. One can consume it with tea as evening snacks or even with lunch as side dish. It tastes best when consumed with Curd/ Matho/ Raita. It's crispy from outside and soft from inside.
We are bringing in this video exact method by which Baka Maharaj makes Fulwadi in large quantity for 40-50 people. Video covers all the steps in detail with explanation in Gujarati and subtitles in English.
This is same method in which Fulwadi is made by Maharaj or caterer in large quantity.

ફૂલવડી એક પરંપરાગત ગુજરાતી વાનગી છે. ફૂલવડી ને લગ્ન માં ફરસાણ તરીકે બનાવવામાં આવતી હતી. પરંતુ હવે લોકો ની પસંદગી બદલાવાના કારણે હવે ફૂલવડી લગ્ન માં બનતી નથી. પરંતુ આજે પણ ફૂલવડી દરેક ગુજરતીના હૃદય માં આગવું સ્થાન ધરાવે છે. આ એક એવો નાસ્તો છે જે મોટા થી લઇ ને નાના બાળકો ને બધા ને ભાવે છે. ફૂલવડી ને દહી, મઠો અથવા રાઈતા સાથે ખાવામાં આવે છે. તળેલી વાનગી હોવાના કારણે ફૂલવડી ને થોડા દિવસ સુધી રાખી શકાય છે. એના કારણે જૂના જમાનામાં લોકો મુસાફરી કરવી વખતે આવી વાનગી બનાવી ને સાથે લઈ જતા હતા.
અમને આશા છે કે આપ સૌને અમારા બકા મહારાજ ની આ ફૂલવડી બનાવવાની રીત ગમશે અને આ રીત તમને ખૂબ ઉપયોગી થાય એવી અમારી શુભેચ્છા.

show more

Share/Embed