શ્રાદ્ધ પક્ષના પિતૃ ના કીર્તન (કીર્તન લખેલું છે)
Bhavika Gondaliya (ભાવિકા ગોંડલિયા) Official Bhavika Gondaliya (ભાવિકા ગોંડલિયા) Official
98K subscribers
2,549 views
77

 Published On Sep 17, 2024

શ્રાવણ ગયો ભાદરવો આવ્યો કરવા મારે પિતૃઓના શ્રાદ્ધ (કીર્તન લખેલું છે)‎@Gondaliya.Bhavika  sradh


શ્રાવણ ગયો ભાદરવો આવીયો રે લોલ
કરજો પૂર્વજો ના શ્રાદ્ધજો,,,,, શ્રાવણ ગયો,,,,,
પહેલુ તે અન્ન તમે કાગડો રે લોલ
કરવા મા બાપ શ્રાદ્ધ જો,,,,,, શ્રાવણ ગયો,,,,,,,
બીજુ તે અન્ન તમે કુતરો રે
એતો વિષ્ણુ નો અવતાર જો,,,, શ્રાવણ ગયો,,,,,
ત્રીજુ તે અન્ન તમે ગાય માતા રે
તેત્રીસ કરોડ જમે દેવતા જો,,,, શ્રાવણ ગયો,,,,
ચોથું તે રાવત ને આપજો રે
પાણી પીવડાવા નુ પુણ્ય જો,,,, શ્રાવણ ગયો,,,
પાંચમું તે અન્ન તમે ધરના રે લોલ
માં બાપ આપે આશિવૉદ જો,,, શ્રાવણ ગયો,,,
શ્રાધ કરે છે ધન્ય માનવીઓ રે લોલ
કુબેર એના ભરશે ભંડાર જો,,,, શ્રાવણ મહિનો,,,
આજે અમારા ધરે શ્રાધ્ધ છે રે લોલ
કરજો આત્માનુ કલ્યાણ જો,,, શ્રાવણ મહિનો,,,,
વહુઓ તમે પીપળે પાણી વેડજો રે લોલ
પિતૃઓ દેશે આશીષ જો,,, શ્રાવણ મહિનો,,,

પિતૃઓ ને નમન 🙏


#bhavikagondaliya #gujaratikirtan #gujaratibhajan #dhunmandal #ramapirnakirtan #ramdevpirbhajan #devotionalsongs #gujarati #viralvideo #શ્રાદ્ધ_કીર્તન_લખેલા#sradhkirtan #pitrupaksh #પિતૃ_ના_કીર્તન #માં _બાપ_ના_કીર્તન#maa #satsang

show more

Share/Embed