MEDAK BET VAGAD VARNU | HISTORY OF VARNESVAR PARMAR | RANN OF KUTCH
M N VLOG M N VLOG
740 subscribers
3,824 views
166

 Published On Jan 20, 2023

કચ્છ ના નાના રણ માં આવેલ વેણુ દાદા એટલે કે વરણેસ્વર પરમાર નુ ઇતિહાસ જાણવા લાયક છે કેહવાય છે કે ગાયું ના રખણ કાજે દાદા એ પોતાના જીવ ની આહુતિ આપી દીધી.
આશા રાખું છું કે આ વિડિયો ના માધ્યમ થી આપને દાદા ના ઈતિહાસ અને દાદા ના મંદિર ની જાણકારી મળી રહેશે આભાર
વિડિયો સરો લાગે તો સેર કરજો અને અમારા ચેનલ ને સબ્સ્ક્રાઇબ કરજો અમે અમારા ચેનલ ના માધ્યમ થી આવા જાણકારી વાળા વિડિયો આપ સુધી પોંહચાડસુ ..

#ancientindia
#ancienthistory
#amazingfacts

show more

Share/Embed