Vav: The Forgotten Legacy || વાવ સ્ટેટ : વિસરાયેલ વિરાસત
Rakhewal Rakhewal
56.4K subscribers
101,645 views
0

 Published On Nov 2, 2021

ભારત દેશ તેની ભાતીગળ સંસ્કૃતિની ગરિમાને કારણે વિશ્વમાં ગૌરવવંતા સ્થાને – બિરાજમાન છે. કાળક્રમે જગતની અનેક સંસ્કૃતિ લુપ્ત થઈ ગઈ. પરંતુ ભારતીય સંસ્કૃતિ .. માનવજીવનને જીવવાનો રાહ બતાવતી હજુ અડીખમ ઊભી છે. આકાશને આંબવા મથતો અવિચળ હિમાલય અને બારેમાસ વહેતી ગંગાનદી ભારત દેશની ઓળખ છે. રામ, કૃષ્ણ, મહાવીર, બુદ્ધ આ પવિત્ર ભૂમિ જન્મ્યા છે. ધર્મને જીવનમાં ગ્રહણ કરવાના ઉદ્દેશ્યથી તેમણે માનવજીવનનો ઉદ્ધાર થાય એવી ઉજળી સંસ્કૃતિની પરંપરા આપણને વારસા માં મળી છે. અને આ સંસ્કૃતિ આપણા માટે જીવનશૈલી બની ગઈ છે.

વાવની રાજગઢી આશરે ૪૦૦ વર્ષ જૂની છે. અને અમે તમને મળવવા જઈ રહ્યા છીએ વાવના રાણાના વંશજ અને ઉત્તરાધિકારી રાણા ગજેન્દ્રસિંહજીને.

show more

Share/Embed