મોટેરા સ્ટેડિયમ વિશેના Top 10 મહત્વપૂર્ણ પ્રશ્નો | Motera Stadium Top 10 important question | gkguru
gk guru gk guru
216K subscribers
20,108 views
885

 Published On Feb 21, 2020

મોટેરા સ્ટેડિયમ વિશેના Top 10 મહત્વપૂર્ણ પ્રશ્નો | Motera Stadium Top 10 important question | gkguru


આ videoમાં મોટેરા સ્ટેડિયમ અમદાવાદ ખાતે બનાવવામાં આવ્યું છે તે વિશેના મહત્વપૂર્ણ પ્રશ્નો મુકેલ છે.

- આ મોટેરા સ્ટેડિયમ L&T કંપની દ્વારા બનાવવામાં આવ્યું છે.
- આ સ્ટેડિયમમાં ખર્ચો 800 કરોડ થયો છે.
- આ મોટેરા સ્ટેડિયમ વિશ્વનું સૌથી મોટું ક્રિકેટ સ્ટેડિયમ છે.
- આ સ્ટેડિયમમાં 1 લાખ 10 હજાર જેટલી બેઠકની ક્ષમતા રહેલી છે.

#motera_stadium
#મોટેરા_સ્ટેડિયમ
#gkguru

show more

Share/Embed