શોર્યનો રંગ ખાખી : ગુજરાત પોલીસ ટ્રેનિંગ એકેડેમી કરાઈ। Gujarat Police Academy, Karai।
Gujarat First Gujarat First
311K subscribers
41,334 views
1.3K

 Published On May 19, 2023

#Gujaratpolice #PoliceAcademy #KaraiPoliceAcademy #gujaratfirst #khakhi

શૂરવીર જવાનોને 'લોખંડી' બનાવતી તાલીમ
ક્ષમતાને અહીં અપાય છે આકાર
તાલીમાર્થીઓની તપશ્રર્યાનું પ્રમાણ
અહીં સંભળાય શક્તિનો શંખનાદ
અંહી દેખાય રક્ષકોના તપનું બલિદાન
એમ જ નથી બની જવાતું જવાન
સખત પરિશ્રમના પર્યાય જવાન
રાજ્યની રક્ષા માટે લોખંડી બનવાની તાલીમ
નિર્ધારીત લક્ષ્ય સુધી પહોંચવાની ટ્રેનિંગ
અહીં સંભળાય છે શક્તિનો પડકાર
સમાજનું રક્ષણ કરતા રક્ષકનું તપ
પ્રતિકાર કરવાના સાહસને ખીલવતી બેમિસાલ પળો
કરાઈ પોલીસ ટ્રેનિંગ અકેડમી ઈનસાઈડ
અહીં પડઘાય છે સુરક્ષાના કદમતાલ
રાજ્યની રક્ષા કરતા શૂરવીરોની કહાની
સખત પરિશ્રમના પર્યાય જવાન
આમ આવે અભેઘ સુરક્ષા કરવાનું સાહસ
તાલીમાર્થીની તપશ્રર્યા આવી હોય છે
એમ જ નથી બની જવાતું પોલીસકર્મી
શેર માથે સવાશેર બનવાની તાલીમ
ગુજરાતની સુરક્ષા સુરક્ષિત હાથોમાં છે
સેવા, સુરક્ષા અને શાંતિ માટે છે ગુજરાત પોલીસ
પ્રતિકાર કરવાના સાહસને ખીલવતી બેમિસાલ પળો
જવાનને લોખંડી બનાવતી તાલીમ જુઓ

Join our Social Media Platforms:

Connect with us on Facebook
  / gujarat1st  

Follow us on Instagram
  / gujaratfirst  

Follow us on Twitter
  / gujaratfirst  

Subscribe to our YouTube Channel
   / gujaratfirst  

show more

Share/Embed