અમૃત ઘાયલ | Amrut Ghayal | વિનોદ જોશી | Vinod Joshi | આઠોં જામ ખુમારી | PART : 02
Sahitya Vimarsh સાહિત્ય વિમર્શ (Om comunication) Sahitya Vimarsh સાહિત્ય વિમર્શ (Om comunication)
19.6K subscribers
28,218 views
521

 Published On Aug 23, 2019

ઓમ કૉમ્યુનિકેશન અને ગુજરાત સાહિત્ય અકાદમીના સંયુક્ત ઉપક્રમે,તારીખ: ૧૯ ઓગસ્ટ ૨૦૧૯,સોમવારના રોજ,સાંજે ૫-૩૦ કલાકે,મીલ ઑનર્સ બિલ્ડીંગઑડિટોરિયમ(આત્મા હૉલ),સિટી ગોલ્ડ સિનેમાની સામે,આશ્રમ રોડ,અમદાવાદ ખાતે,
ગઝલકાર અમૃતલાલ લાલજીભાઈ ભટ્ટ,અમૃત 'ઘાયલ'ના ૧૦૪-મા જન્મદિનપ્રસંગે સાહિત્યિક વ્યાખ્યાન ‘આઠોં જામ ખુમારી'નું આયોજન કરવામાં આવ્યું.કાર્યક્રમના પ્રારંભમાં ગાયક કલાકારશ્રી વિપુલ આચાર્યએ અમૃત'ઘાયલ'ની ગઝલ'કાજળ ભર્યા નયનનાં કામણ મને ગમે છે'અને ડૉ.ફાલ્ગુની શશાંકે'શબ્દની આરપાર જીવ્યો છું'ની સંગીતમય પ્રસ્તુતિ કરી.અકાદમીના અધ્યક્ષશ્રી વિષ્ણુ પંડ્યાએ ભૂમિકા રજૂ કરી.અમૃત'ઘાયલ'ની ગઝલસૃષ્ટિ વિશે અને 'ઘાયલ'ના જીવન વિશે જાણીતા કવિશ્રી વિનોદ જોશીએ વક્તવ્ય આપ્યું.સમગ્ર કાર્યક્રમનું સંચાલન કવિશ્રી મનીષ પાઠક'શ્વેત'એ કર્યું.આ પ્રસંગે કવિઓ તેમજ કવિતાના ભાવકો અને ચાહકો ઉપસ્થિત રહ્યાં હતાં.આ કાર્યક્રમને માણવા કોઈપણ પ્રકારની પ્રવેશ ફી રાખવામાં આવી ન્હોતી.
This video present by om communication (Manish Pathak) MO-09825046684.
E-mail : omcomunicat­[email protected]

સાહિત્ય પંચામૃત :
   • સાહિત્ય પંચામૃત  

શબ્દજયોતિ :
   • શબ્દજયોતિ | Shabad Jyoti  

મનીષ પાઠક 'શ્વેત' :
   • મનીષ પાઠક| શ્વેત | Manish Pathak | shwet  

ગુજરાતી સારસ્વત પ્રતિભાઓ :
   • ગુજરાતી સારસ્વત પ્રતિભાઓ  

ગુજરાતી આત્મકથાનાં ૧૫૦ વર્ષની ઊજવણી
   • ગુજરાતી આત્મકથાનાં ૧૫૦વર્ષની ઊજવણી  

વિશ્વ પુસ્તકદિન :
   • વિશ્વ દિન  | World Day | Vishva Divas  

સંસ્કૃતપર્વ વાગ્માધુરી :
   • સંસ્કૃતપર્વ વાગ્માધુરી  

કવિસંમેલન | Kavi Sammelan :
   • કવિસંમેલન | Kavi Sammelan  

show more

Share/Embed