માથે પીછું મોરનું ને વાંકડિયા છે વાળ- ઉષ્માબેન (કીર્તન લખેલું નીચે આપેલ છે)
Nimavat Vasantben Tulsidas Nimavat Vasantben Tulsidas
208K subscribers
80,013 views
1.1K

 Published On Aug 12, 2022

માથે પીછું મોરનું ને વાંકડિયા છે વાળ
જશોદા નો ખોળો ખેલે ગોવિંદ ગોપાળ

મલકતું મુખડું ને તિલક છે ભાલ
કાલુ કાલુ બોલે મારો ગોવિંદ ગોપાળ

કેડ માં કંદોરો ને ચાલે ધીમી ચાલ
ઠુમક ઠુમક ચાલે ગોવિંદ ગોપાળ

નાના નાના ગોવાળ ને નાના નંદલાલ
માખણ ખાયે રે મારો ગોવિંદ ગોપાળ

બંસી બજાવે મન મોહે નંદલાલ
રાસ રમાડે મારો ગોવિંદ ગોપાળ

કાળો તોયે કામણગારો જોતા આવે વ્હાલ
ભક્તો નો માનીતો મારો ગોવિંદ ગોપાળ
ઈ તો રાધા નો માનીતો મારો ગોવિંદ ગોપાળ

માથે પીછું મોરનું ને વાંકડિયા છે વાળ....



#Vasantben
#કીર્તન
#Vasantben_Nimavat
#Gujarati_Kirtan
#Gujarati_Traditional_Kirtan
#Gujarati_Bhakti_Geet
#Satsang_Kirtan
#Bhajan_Kirtan
#વસંતબેન
#વસંતબેન_નિમાવત
#સત્સંગ
#ગુજરાતી_કીર્તન
#ભક્તિ_સંગીત
#Lilivav
#લીલીવાવ

show more

Share/Embed