RJ Aditi Raval | Vatan Vaat Jue Chhe | Jalso Culture
Jalso Culture Jalso Culture
1.98K subscribers
2,559 views
96

 Published On Premiered May 24, 2023

જ્યારે અમે આ કેમ્પેઇન સાથે વતનને યાદ કરવાની કોશિશ કરી રહ્યા છીએ ત્યારે અદિતિ રાવલ સાથેનો સંવાદ ખુબ જરૂરી થઈ પડે છે. કારણકે Instagram Celebrity અને લોકોને Influnce કરનાર અદિતિ આમ તો દેશ દુનિયા ફરે છે છતાં પણ,તેમનો પોતાના વતન પ્રેત્યેનો પ્રેમ ઓછો નથી થયો, તેની મમત ઘટી નથી. જ્યારે લોકો દિવાળી કરવા શહેરમાં આવતા હોય ત્યારે દિવાળી ઉજવવા તેઓ અચૂક તેમના વતન જ જતા હોય છે. કારણ કે, વતન તેમની વાટ જોતું હોય છે.

પોતાના વતનને યાદ કરતા અદિતિ રાવલ તેમનું બાળપણ,તેમના દાદા, તેમનું ગામ એવી બધી જ યાદો અહીં વાગોળે છે. તેમના વતનનાં અનુભવો, વતનના કિસ્સાઓ, ત્યાંની દિવાળી, તેમના વતનનાં લોકોનો મળતાવડો, સ્વભાવ અને બીજું ઘણું બધું સાંભળો જલસો

#કારણકે_વતન_વાટ_જુએ_છે

#village #backtoroots #villagelife #gamdu #gujaratnugamdu #vacations #nature #wonderful_places #ourplanetdaily #discoverearth #travelling #indiantourism #incredibleindia #visitindia #indianvillage #indianature #indianvillage #green #greenday #mothernature #mothernaturesbeauty


---------------------------------------------------------------------------------------------------------
LIKE || SHARE || COMMENT || SUBSCRIBE
---------------------------------------------------------------------------------------------------------
Download Jalso : http://www.jalsomusic.com
YouTube :    / jalsomusicapp  
Facebook :   / jalsomusic  
Instagram :   / jalsomusicapp  
Twitter :   / jalsomusicapp  

show more

Share/Embed