મંગલમૂર્તિ પ્રથમ ગણેશ પૂજાય ભવિષ્યમાં Ganesh Chaturthi Geet Gujarati Song
wish u gujrat wish u gujrat
28.5K subscribers
199 views
13

 Published On Sep 3, 2024

મંગલમૂર્તિ પ્રથમ ગણેશ પૂજાય ભવિષ્યમાં Ganesh Chaturthi Geet Gujarati Song
#મંગલમૂર્તિ_પ્રથમ_ગણેશ_પૂજાય_ભવિષ્યમાં #Ganesh_Chaturthi_Geet #Gujarati_Song
My quarries
#mangalmurti_pratham_ganesh
#ganeshchaturthi
#ganeshutsav
#ganeshotsav
#Gujarati_bhajan #Gujarati_satsang #wish_u_gujrat #ગુજરાતી_ગીત #ગુજરાતી_ભજન #ગુજરાતી_સત્સંગ #gujarati_geet

🍁🍂🌿🌱☘️🌴
મંગલમૂર્તિ પ્રથમ ગણેશ પૂજાય ભવિષ્યમાં
ભવિષ્યમાં માંડ્યું હોય તે થાય
કરમમાં લખ્યું હોય તે થાય

ડાપણ કોઈનું કામ ન આવે,
ક્યો કરવો ઉપાય ભવિષ્યમાં
ભવિષ્યમાં માંડ્યું હોય તે થાય,
કરમ માં લખ્યું હોય તે થાય

ભાઈ તે ભાઈ નું સારું ન વાંચે,
ખોટું બોલીને ખાય ભવિષ્યમાં
ભવિષ્યમાં માંડ્યું હોય તે થાય
કરમ માં લખ્યું હોય તે થાય

રાજા હરિશ્ચંદ્ર સતને કારણે,
ત્રણેય તે કેમ વેચાય ભવિષ્યમાં,
ભવિષ્યમાં માંડ્યું હોય તે થાય
કરમ માં લખ્યું હોય તે થાય

પાંચેય પાંડવો જૂગટે રમતા,
દ્રૌપદી કેમ હરાય ભવિષ્યમાં,
ભવિષ્યમાં માંડ્યું હોય તે થાય,
કરમ માં લખ્યું હોય તે થાય

મંગલમૂર્તિ પ્રથમ ગણેશ પૂજાય ભવિષ્યમાં
ભવિષ્યમાં માંડ્યું હોય તે થાય
કરમમાં લખ્યું હોય તે થાય

🙏🏻નાગપુર ખોડિયાર સત્સંગ મંડળ ના🙏🏻
🙏🏻આપ સૌને જય શ્રી કૃષ્ણ🙏🏻

show more

Share/Embed