ગણેશજી ની તાલી નું નવું જ કિર્તન🙏નીચે લખેલું છે🙏તાલી પાડો તાલમાં🙏Vibha Yashwant Vora
Vibha Yashwant Vora Vibha Yashwant Vora
28K subscribers
3,852 views
61

 Published On Sep 11, 2024

નીચે લખેલું છે : - તાલીનું ગણપતિ દાદાનું ભજન

એવા ગણપતિ દેવીને યાદ કરીને તાલી પાડો તાલમાં
એવા સિદ્ધિ વિનાયક ને યાદ કરીને તાલી પાડો તાલમાં

માતાજીના પાર્વતી છે પિતા મહાદેવ છે
એવા અષ્ટવિનાયક ને યાદ કરીને તાલી પાડો તાલમાં

કાને કુંડળ માથે મુગટ બાયે બાજુબંધ બેરખા
એવા એકદંત ને યાદ કરીને તાલી પાડો તાલમાં

પ્રથમ પૂજા કરૂ તમારી લેજો અમને ધ્યાનમાં
એવા પ્રથમ પૂજન ને યાદ કરી તાલી પાડો તાલમાં

મોદક ધરાવી ફુલડે વધાવી મોતીડા માળા પહેરાવતા
એવા વક્રતુંડ ને યાદ કરીને તાલી પાડો તાલમાં

ગણેશ ચતુર્થી પર્વ તમારો ઘર ઘર માં કરે સ્થાપના
એવા લંબોદર ને યાદ કરીને તાલી પાડો તાલમાં

દુ :ખીઓના તમે સંકટ હરતા લાંબી વિશાળ સુંઢવાળા
એવા વિઘ્નહર્તાને યાદ કરીને તાલી પાડો તાલમાં

રિદ્ધિ સિદ્ધિના છો તમે સ્વામી શુભ લાભ ના પિતા રે
એવા ગજાનંદ ને યાદ કરીને તાલી પાડો તાલમાં

એવા સિદ્ધિવિનાયક ને યાદ કરીને તાલી પાડો તાલમાં
એવા અષ્ટવિનાયક ને યાદ કરીને તાલી પાડો તાલમાં
એવા એકદંત ને યાદ કરીને તાલી પાડો તાલમાં
એવા વક્રતુન્ડ ને યાદ કરીને તાલી પાડો તાલમાં
એવા લંબોદર ને યાદ કરીને તાલી પાડો તાલમાં
એવા વિઘ્નહર્તાને યાદ કરીને તાલી પાડો તાલમાં
એવા ગજાનંદ ને યાદ કરીને તાલી પાડો તાલમાં

🙏🌹🙏👍🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹

#ગણેશજીનીતાલીનુંનવુંજકિર્તન
#નીચેલખેલુંછે
#તાલીપાડોતાલમાં
#vibhayashwantvora
#ganeshjinitalinunavujkirtan
#nichelakheluche
#talipadotalama
#gujaratibhajan
#satsangibhajan
#lakhansathe
#ganeshchaturthispecial2024
#ગુજરાતીભજન
#સત્સંગીભજન
#લખાણસાથે
#ગણેશચતુર્થીસ્પેશિયલકિર્તન૨૦૨૪

🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹👍🙏🌹🙏🌹🙏
----------------------------------------------------------------------------------
My Youtube Family 🙏🙏
Jai Shree Krishna 🙏🙏
Radhe Radhe 🙏🙏🙏

હું તમને ગણેશ ચતુર્થી સ્પેશિયલ ગણપતિ ની તાલીનું ખૂબ જ સરસ નવું જ કિર્તન સાથે સંભળાવી રહી છું . પૂરો વિડીયો જરૂરથી જોજો. આપણી ચેનલમાં અલગ અલગ વિવિધતાવાળા ગીતો છે જેમકે

લગ્નગીત
ગુજરાતી ગીત
ભજનો
ધૂનો
ભક્તિપદો
દેશભક્તિગીતો
સ્વાગત ગીતો
હિન્દી ગીતો.
બાળગીત

હું શિવમહિમ્ન સ્તોત્ર પણ શીખવી રહી છું તો મારા Play List માં જઈને તમે તે પણ શીખી શકો છો. અલગ અલગ શ્લોકનો અલગ અલગ વીડીયો છે. મોટેરા તથા બાળકો પણ સહેલાઇથી શિવમહિમ્ન શીખીને ભગવાન શિવની કૃપા પ્રાપ્ત કરી શકે છે.
આપણી આ ભક્તિમય ચેનલ ગમે તો Like Share And Subscribe જરૂરથી કરજો
Thanks For Watching
જય શ્રીકૃષ્ણ
રાધે રાધે


.............ગણપતિ ગજાનંદ મહારાજ કી જય........ 🙏
............... કૃષ્ણ કનૈયા લાલ કી જય. ............ 🙏

show more

Share/Embed