Rajkot | રામવન રાજકોટ સંપૂર્ણ માહિતી સાથે | Ramvan Urban Forest | @Vishvid Extra
VISHVID VISHVID
199K subscribers
179,380 views
2.3K

 Published On Aug 16, 2022

રામવન રાજકોટ સંપૂર્ણ માહિતી સાથે નિહાળો, @Vishvid Extra
#Shreeramvan #RamvanRajkot #ramvan
રામવન (Ramvan)માં કુલ 25 ભાગ દર્શાવવામાં આવ્યા છે. જેમાં અલગ અલગ 60 પ્રજાતિના 60 હજારથી વધુ વૃક્ષો (Sixty thousand trees)નું વાવેતર કરવામાં આવ્યું છે. ભગવાન રામના જીવન આધારિત પ્રસંગોની ઝાંખી કરાવતા અલગ અલગ 22 જેટલા સ્કલ્પ્ચર મુકવામાં આવ્યા છે.
રાજકોટ શહેર માટે ગૌરવ લેવા જેવી વાત.

રાજકોટ સૌરાષ્ટ્ર અને ગુજરાતમાં પ્રથમ અર્બન ફોરેસ્ટમાં 47 એકરની વિશાળ જગ્યામાં રાજકોટના આજીડેમ નજીક કિશાન ગૌશાળા સામે 'રામવન' બનાવવામાં આવ્યું છે.

આ રામવનની વિશેષતા એ છે કે 47 એકર જગ્યામાં બનેલ આ રામવનમાં ભગવાન રામે કરેલા 14 વર્ષના વનવાસ ઉપરાંત ભગવાન રામના જીવન ચરિત્ર સાથે સંકળાયેલ અલગ અલગ પ્રસંગોની ઝાંખી કરાવવામાં આવી રહી છે.

ભગવાન રામની વિશાળ મૂર્તિ, જટાયુ ગેઇટ, રામ ધનુષ આકાર મુખ્ય પ્રવેશ દ્વાર અને હનુમાનજી મહારાજની પ્રતિમા એ આકર્ષણનું કેન્દ્ર બની રહેશે.

અમારા વિડીયો જોવા માટે તમારો ખુબ ખુબ ધન્યવાદ

મારું નામ વિશાલ આહીર છે અને હું રાજકોટ થી છું,
મારા વીડિયો માટે તમારો કંઈપણ અભિપ્રાય છે, તો આ વિડિયો ના કોમેન્ટ્સ બોક્ષમાં લખી આપો,
હું તમને ચોક્કસથી રીપ્લાય આપીશ

અથવા તો ઇન્સ્ટાગ્રામ પર પણ આપણે વાત કરી શકીશું

મારું ઇન્સ્ટાગ્રામ આઈ.ડી છે
  / vishvid  

મારુ ફેસબુક આઇ.ડી છે
  / imvishvid  


rajkot city tour,rajkot city 2020,rajkot gujarat,rajkot city view and facts,rajkot drone video,rajkot,rajkot city,rajkot city skyline,rajkot tallest building

show more

Share/Embed