અમદાવાદ : આ વ્યક્તિ પાસે છે રાવણહથ્થો વગાડવાનું અદ્ભૂત હુન્નર, કળાના દીવાના પ્રસંગમાં પણ બોલાવે છે
BBC News Gujarati BBC News Gujarati
1.22M subscribers
404,938 views
5.7K

 Published On May 20, 2022

રાજુભાઈ છેલ્લાં પાંચ વર્ષથી અમદાવાદમાં રાવણહથ્થો વગાડે છે. રાજુભાઈ રાવણહથ્થો વગાડીને પોતાનું ગુજરાન ચલાવે છે. લોકો આવતાં જતાં તેમનું આ સંગીત સાંભળે છે અને ભેટ આપે છે. રાજુભાઈ ગુજરાતી તથા હિન્દી ગીતો દ્વારા લોકોનું મનોરંજન કરે છે.

#ravanhatthu #musicvideo #ahmedabad

તમે અમારી સાથે જોડાઈ શકો છો :

Website : https://www.bbc.com/gujarati​
Facebook : https://bit.ly/2nRrazj​
Instagram : https://bit.ly/2oE5W7S​
Twitter : https://bit.ly/2oLSi2r​
JioChat Channel : BBC Gujarati
ShareChat : bbcnewsgujarati

show more

Share/Embed