Bhakto Anand Manavo Prabhu Avani e Padhariya Che Lyrical Bhajan HD
Toronto Rhythm - BrahmaDhwani Toronto Rhythm - BrahmaDhwani
4.6K subscribers
66,096 views
846

 Published On May 21, 2020

On auspicious occasion of Guru Hari Swami Shree’s 87th pragatya din Toronto Rhythm presents Bhakto Anand Manavo...

Lyricist and Singer: Champak Sinh

Lyrics:
======
ભક્તો આનંદ માનવો
પ્રભુ અવની પધાર્યા છે...(2)

સુખી કરવા સહુ જીવને
સ્વયં આજે પધાર્યા છે...(૨)

ભક્તો આનંદ માનવો
પ્રભુ અવની પધાર્યા છે...(2)

કર્યા નિર્ભય હરિજનને શ્રીજીનાં દિવ્ય વરદાને
પ્રગટ એ સંત મુર્તિમાં કરીદે હાશ આ જીવને
કરૂણા ધોધમં સહુને
નિરંતર એ ડુબાડે છે...(૨)

ભક્તો આનંદ માનવો
પ્રભુ અવની પધાર્યા છે...(2)

ધર્યો છે દેહ મન​વનો સ્વરૂપ આ છે ચિદાકાશી
કરૂણામુર્તિ દુર્લભ એ અક્ષરધામનાં વાસી
ગ્રહ્યું છે નામ આ જગનું
અસલ ઓળખ છુપાવી છે...(૨)

ભક્તો આનંદ માનવો
પ્રભુ અવની પધાર્યા છે...(2)

કરે લીલા સહજભાવે સ્મ્રુતિના દાન દ​ઈ દેતા
સુહ્રદભાવે જીવાડીને હરિમાં લીન એ કરતા
બન્યાં છે દાસ ભક્તોના
ગરજ અદ્ભુત ધરાવી છે...(૨)

ભક્તો આનંદ માનવો
પ્રભુ અવની પધાર્યા છે...(2)

હ્રદયની પ્રાર્થના નિશદિન રહે બસ આશરો તારો
નથી કોઇ આરઝુ તુજ વિન જીવન આનંદ તુ મારો
ગુણાતીત બાગમાં રહીને તમારી હાશ લેવી છે...(૨)

ભક્તો આનંદ માનવો
પ્રભુ અવની પધાર્યા છે...(2)

સુખી કરવા સહુ જીવને
સ્વયં આજે પધાર્યા છે...(૨)

ભક્તો આનંદ માનવો
પ્રભુ અવની પધાર્યા છે...(2)

show more

Share/Embed