Chaitar Vasava ની ગજબની પ્રેમકહાની! એક નહીં બે પત્ની છે! | AAP MLA | Dediyapada
The Loksatta The Loksatta
452K subscribers
92,356 views
568

 Published On Feb 14, 2023

#gujratinews #dediyapada #aap #aamaadmiparty #MLA #mlachaitarvasava #chaitarvasava #velentine_day #chaitarvasavalovestory #loksattagujarati #loksattajansatta #theloksatta
Chaitar Vasava ની ગજબની પ્રેમકહાની! એક નહીં બે પત્ની છે! | AAP MLA | Dediyapada

ગુજરાત આમ આદમી પાર્ટીના નેતા અને ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને હાલ કોણ નથી જાણતું, ગુજરાત ભરમાં તેમના નામની ચર્ચાઓ છે. તેમની સામાજિક અને રાજકીય કારકિર્દી અંગે આપણે ઘણું જાણીએ છીએ પરંતુ આજે તેમની રાજકીય સફર કે નેતા બનવાની સફર અંગે વાત નથી કરી રહ્યા આજે વેલેન્ટાઈન્સ ડેના દિવસે ખાસ આપણે તેમની પ્રેમ કહાની અંગે વાત કરી રહ્યા છીએ. આપને જાણીને નવાઈ લાગશે કે ચૈતર વસાવાના જીવનમાં એક નહીં પણ બે પ્રેમિકાઓ છે અને તે બંને હાલ તેમના પત્ની છે. સાથે જ બંને પત્નીઓ એક બીજાથી ખુશ પણ છે. ચૈતર વસાવાના જીવનમાં આવું કેવી રીતે બન્યું તે આવો જાણીએ…

ચૈતર વસાવાને બે જીવન સંગીનીઓ છે જેમાં એક સંગીનીનું નામ વર્ષા અને બીજા છે સકુંતલા, તેમની સાથે કેવી રીતે મુલાકાત થઈ તે અંગે જણાવતા ચૈતર વસાવા કહે છે કે, હું જ્યારે એકલવ્ય વિદ્યાલય ખાતે અભ્યાસ કરતો હતો ત્યારે 2006માં ત્યાં ગયો ત્યારે નજીકના ગામના સકુંતલા સાથે પરીચય થયો અને અમે ધોરણ-11 અને 12માં પણ સાથે ભણ્યા હતા તેથી પરીચય થયો, તેમના પરિવાર સાથે પરિચય થયો. તે પછી અમે પ્રેમ સંબંધમાં બંધાયા. સાથે ભણ્યા અને આ દરમિયાનમાં મારા ગામમાં જ રહેતા વર્ષા સાથે અવારનવાર સામાજિક પ્રસંગોમાં મળવાનું થયું. હોળી-દિવાળીમાં મળવાનું થયું અને પછી તેમની સાથે પણ પ્રેમ સંબંધ બંધાયો.

અમારે જ્યારે લગ્ન કરવાનો સમય આવ્યો ત્યારે મારે મુંજવણ એ થતી હતી કે લગ્ન કોની સાથે કરવાના, કેવી રીતે કરવાના, પણ સારા સમજુ અને એક બીજા સાથે તેમનું ટ્યૂનિંગ થતું હતું. તેથી શરૂઆતમાં અમે 2011ના ડિસેમ્બરમાં મારા સકુંતલા સાથે લગ્ન થયા અને તેમની સાથે મેં વાત કરી કે મારો સંબંધ ગામમાં જ વર્ષા સાથે છે તેને પણ હું છોડી શકું તેમ નથી. મારી કપરી પરિસ્થિતિ હતી. મારી આવકના કોઈ સ્ત્રોત હતા. અમારા ટ્યૂનિંગથી બધું સોલ્વ થયું અને નક્કી થયું કે, આપણે સાથે જીવીશું. આપણે હળી મળીને રહીશું, એક બીજાને સમાવીને જીવીશું. મારી પત્ની સકુંતલાએ ખુબ સાથ આપ્યો અને કહ્યું તમે ચિંતા ન કરો આપણે તેમને પણ લાવીશું.

#gujratinews #dediyapada #aap #aamaadmiparty #MLA #mlachaitarvasava #chaitarvasava #velentine_day #chaitarvasavalovestory #loksattagujarati #loksattajansatta #theloksatta

Please don’t Forget to Like, Share & Subscribe

► Facebook:   / loksattajansatta  

► Twitter:   / loksatajansatta  

► Instagram:   / loksattajansatta  

► LinkedIn :   / loksatta-jansatta  

► Youtube:    / theloksatta  

► Website: https://www.loksattanews.co.in

► Advertisements e-mail us at: [email protected]

#theloksatta #loksattajansatta #breakingnews #trendingnews #newsoftheday #todaysnews #latestUpdate #latesgujaratitnews #news #latestnews #newsingujarati #gujaratinews #loksattagujarati #loksattagujarati #jansattagujarati #trendingnews #trendingvideo #viralvideo #videoviral #rajkotnews #ahmedabadnews #vadodaranews #suratnews #jamnagarnews #junagadhnews #amrelinews #surendranagarnews #mahesananews #navsarinews #ambajinews #patannews #anandnews #nadiadnews #bjp #congress #aap #gujaratpolitics #politicalnews #gujaratcm

show more

Share/Embed