ધોરણ : 6 વિષય : સામાજિક વિજ્ઞાન ( એકમ : 2 આદિમાનવથી સ્થાયી જીવનની સફર
Akshay's education Akshay's education
627 subscribers
40 views
7

 Published On Oct 3, 2024

વિદ્યાર્થીમિત્રો, આ વિડિયો ધોરણ : 6 વિષય : સામાજિક વિજ્ઞાન ( એકમ : 2 આદિમાનવથી સ્થાયી જીવનની સફર ) નાં પ્રશ્નોનો છે. આની પહેલાં ( એકમ : 1 ચાલો,ઈતિહાસ જાણીએ ) ( એકમ : 9 આપણું ઘર પૃથ્વી ) નાં પ્રશ્નોનો વિડિયો આ યૂટ્યૂબ ચેનલ પર મુકેલ છે. તેની લિંક નીચે મુકેલ છે ત્યાંથી તમે એકમ : 1 અને એકમ : 9 નાં પ્રશ્નોને જોઈ શકો છો.

વિદ્યાર્થીમિત્રો,આ પ્રશ્નોમાં વિકલ્પો,ખાલી જગ્યાઓ,ખરાં ખોટાં અને જોડકાંનો સમાવેશ કરવામાં આવ્યો છે.આ પ્રશ્નો તમારા એકમનાં રિવિઝન ઉપરાંત તમારી પરીક્ષાની તૈયારીને વધુ સારી બનાવશે.

( એકમ : 1 ચાલો, ઈતિહાસ જાણીએ)નાં વિડિયોની લિંક :

   • ધોરણ:6 વિષય : સામાજિક વિજ્ઞાન ( એકમ :...  

( એકમ : 9 આપણું ઘર પૃથ્વી ) નાં વિડિયોની લિંક :

   • ધોરણ : 6 વિષય : સામાજિક વિજ્ઞાન ( એકમ...  

Akshay's education યૂટ્યૂબ ચેનલને :

Like ( લાઇક ) કરો.
Share ( શેર ) કરો.
Subacribe ( સબસ્ક્રાઈબ ) કરો.
Comment ( કોમેન્ટ ) કરો.

show more

Share/Embed