હું તો સંધ્યા ટાણે મોર ભરવા બેઠી મોરલો અધૂરો રહ્યો આ સુંદર મજાનું કીર્તન નીચે લખેલું છે
shivdhara gopi mandal shivdhara gopi mandal
3.97K subscribers
31,139 views
226

 Published On Sep 10, 2024

https://www.facebook.com/profile.php?... નવા નવા કીર્તન સાંભળવા માટે શિવધારા ગોપી મંડળ ચેનલ ને સબ્સ્ક્રાઇબ કરો બેલ આઇકન જરૂર દબાવો અને કમેન્ટ જરૂર કરો તમને ગીત સારું લાગ્યું છે કે નહીં અને પૂરો વિડીયો જોવા માટે થેન્ક્યુ
➡️ કિર્તન ⬅️

સાંખી:- કોટે કોટે મોર ટહુકિયા, ઓરે વાદળ ચમકી વીજ
ઓરે મારા રુદા ને રાણો સાંભળો અને આવી અષાઢી બીજ

એ હું તો સંધ્યા ટાણે મોર ભરવા બેઠી, કે મોરલો અધૂરો રહ્યો
એ મને તુજે નહીં કોઈ આધાર કે દોરો મારો ગૂંચવાઈ ગયો

કાયા કેરો મોરલો કોણે કંડારયો,
હે એને ઝાઝારે રંગથી એવો રે ભર્યો હું તો.....

ઝીણી નજરથી જોયું જયારે બેનડી,
કે એમાં ભક્તિનો એક રંગ ઓછો પડયો હું તો....

બનીને આળસુ સુતી રહી મેડીએ,
કે દિવસે આખો એમાં વીતી રે ગયો હું તો............

વહેલા ઉઠીને માંડયુ મે તો ભરવા,
કે મનખો મારો એમાં સુધરી ગયો. હું તો......

સમય હતો ત્યારે સમજી નહીં બેનડી,
કે માયામાં જીવ મારો લટકી રહયો. હું તો........

લાખેણી વેળા વીતી ગઈ વાતમાં,
કે હવે પસ્તાવો મારા મનમાં રહયો. હું તો....

સ્વપ્ન સંસારમાં મોજ બહુ માણી,
હે મારો સ્વામી શામળિયો ભુલાઈ ગયો. હું તો.......

એક પલ પછી યાદ કર્યો વહાલા,
કે હું સંસારી માયામાં ઘેલી બની. હું તો.....

મીરા નરસૈયાએ એવો ભર્યો મોરલો.
કે એની ભક્તિના રંગમા ઝગમગતો કર્યો. હું તો......

કૃષ્ણ પ્રભુને એવો ગમ્યો મોરલો,
કે એણે પીંછાનો મુગટ માથે ધર્યો. હું તો....

જીંદગી આમ થઈ ગઈ પુરી,
કે હું તો ભવરણ માં હવે ભુલી પડી. હું તો......

શિવધારા મંડળે ગાયો પ્રેમથી મોરલો,
કે કૃષ્ણ કનૈયો એના હૈયે વસ્યો. હું તો......

જ્ઞાન, વૈરાગ્ય, ભકિત, સદગુરુ, સદાચાર, સેવા અને સંયમને અમૃત સમાન સમજીને સદા - સર્વદા એમનું સેવન કરવું જોઈએ.

jaimatadi #sanatandharma #navratri #gujarati #gujaratikirtan #gujarat#bhajan #dayro #mogal #jamnagar #rajbhagadhvi #devayatkhavad #bhaguda #rajkot #surat #kinjaldave #gujarati #santvani #kirtidangadhvi #india #moraribapu #rajbha #krishna #bhakti #kathiyawadi #kirtidangadhviofficial #ઔ #rajbhagadhavi #junagadh #gujrati #moj #geetabenrabari #vadodara #mogalkrupa #dham #jigneshkaviraj#hindugod #hinduism #hindu #hindugods #hindugoddess #hindutemple #india #hindutva #mahadev #shiva #vishnu #hindudharma #hinduculture #spirituality #om #hindus #hanuman #krishna #god #ganesha #hindufestival #lakshmi #hindustan#શ્રાદ #harharmahadevmahashivratri #shiva #mahadev #mahakal #bholenath #harharmahadev #shiv #india #hindu #lordshiva #kedarnath #love #omnamahshivaya #om #hinduism #bhole #bholebaba #ujjain #god #mahakaal #krishna #shivshakti #mahakaleshwar #hanuman #shivshankar #mahadeva #har #aghori #temple #jaimahakal #ganesha #yoga #ke #shambhu #bhfyp #adiyogi #ram #omnamahshivay #meditation #bhakti #instagood #somnath #shivbhakt #lord #spirituality #shivay #hindutemple #mumbai #amarnath #vishnu #shankar #photography #mahakali #incredibleindia #shakti #devokedevmahadev #uttarakhand #spiritual #bhakt #bambambhole#શ્રાદૅયપક્ષ https://www.facebook.com/profile.php?... #ras #ભજન #ગજાનન #ભજનસંતવાણી #rasgarba #કીર્તનધારા #કીર્તન #krisana #શ્રીકૃષ્ણ

show more

Share/Embed