Junagadh જિલ્લા જેલના સહાયક પર કેદી દ્વારા જીવલેણ હુમલો કરાયો
only news jnd only news jnd
14.5K subscribers
1,243 views
19

 Published On Sep 12, 2024

જૂનાગઢ જિલ્લા જેલનો બનાવ જેલ સહાયક પર હુમલો અવકાશ ગામેતી નામના કર્મી પર હુમલો ગળાના ભાગે ઇજા પહોંચાડેલ આરોપી સાગર મુંધવા દ્વારા કરાયો હુમલો 376 ના ગુન્હામાં આરોપી સાગર હાલ જેલમાં છે
એ ડિવિઝન પોલીસમાં આરોપી વિરૂધ્ધ ફરિયાદ દાખલ કરાઈ આગળની કાર્યવાહી હાથ ધરાઈ જેલમાં સર્કલ 1 માં રાખવામાં આવેલ છે આરોપી સાગરને આરોપી સાગર એક સર્કલમાંથી બીજા સર્કલમાં ફરતો હોવાથી તેમને જેલ સહાયક ટકોર કરવા જતા કરાયો હુમલો

show more

Share/Embed