Ahmedabad : આ વસાહતની જાણ થતાં ત્યાં જઈને તાડપત્રી, સોલર ફાનસ, કરિયાણું વિતરણ કર્યું.
SSV Foundation India SSV Foundation India
431 subscribers
214 views
2

 Published On Sep 3, 2024

વસાહતો ની સંવેદના !

દેવાંશ ફ્લેટ ની સામે રજવાડું હોટલની પાછળ વાસણા વિસ્તાર માં ઝાલોદ થી આવેલા રહેવાસી એમની વસાહતમાં ઘરે લાઈટ ના હોવાથી મજૂર કામ થી પાછા આવતા પંદર થી વીસ રૂપિયા આપી ફોન ને ચાર્જ કરાવી ને ઘરે આવે છે જેથી ફોન ની બેટરી લાઈટ ના અજવાળે જમવાનું બનાવી શકે ...

અમને આ વસાહતની જાણ થતાં ત્યાં જઈને તાડપત્રી, સોલર ફાનસ, કપડાં તથા કરિયાણા વિતરણ કરી ઘરે ઘરે પ્રકાશ ફેલાવ્યો....
વસાહત માં એક જ પ્લાસ્ટિક તથા કાપડ થી બનાવેલું બાથરૂમ જોઈ અમે બહેનો ની મુશ્કેલી સમજી તાડપત્રી થી બાથરૂમ ઉભુ કરી આપ્યું ...
આવા લાખો ઘરો છે જેમાં પ્રકાશ નથી અને રહેવાની સામાન્ય સગવડ પણ નથી....
SSV Foundation સાથે જોડાઈ આપ આવા ઘરો ને સોલર ફાનસ અને તાડપત્રી તથા કરિયાણું આપી વસાહતો ના રહેવાસી ને થોડી રાહત આપી શકો છો...

#poverty #ahmedabad #support #helpinghands #vairal #reelitfeelit #rainyseason #viralpost2024

show more

Share/Embed