13 SEPTEMBER 2024 JET NEWS DAMAN
JET NEWS DAMAN JET NEWS DAMAN
34.3K subscribers
6,733 views
116

 Published On Sep 13, 2024

00:20 77 વર્ષના ઇતિહાસમાં પ્રથમ વાર બ્રિટિશ પાર્લામેન્ટમાં દમણ દીવના સાંસદ ઉમેશ પટેલનું વક્તવ્ય

05:32 આજે ગૃહમંત્રી હર્ષ સંઘવી વલસાડની મુલાકાતે પધાર્યા, વિવિધ ગણેશ મંડળમાં પહોંચી દર્શન કર્યા

08:50 વલસાડમાં મામાજી ભોજનાલયના કર્મીએ હોટલના રૂમમાં ગળે ફાંસો ખાઈને જીવન લીલા સંકેલી

10:35 વલસાડમાં 11 વર્ષીય સગીરા પર દુષ્કર્મ આચરનાર આરોપીને કોર્ટે 20 વર્ષની સખત સજા ફટકારી

13:04 ભગોદ કોસ્ટલ હાઇવે ત્રણ રસ્તા પાસેથી કારમાંથી 28,800નો દારૂ લઈને જતા ખેપિયાની ધરપકડ

14:33 વલસાડ જિલ્લાના 22 જેટલા સ્થળોએ શાંતિપૂર્ણ માહોલમાં ગૌરી ગણેશ વિસર્જન કરવામાં આવ્યું

17:27 સરીગામના ઓધવનગરમાં 5 દિવસીય ગણપતિ દાદાનું ડીજેના તાલે વાજતે ગાજતે વિસર્જન કરાયું



જેટ ન્યૂઝ દમણ
સમગ્ર વલસાડ જિલ્લો અને બંને સંઘપ્રદેશોના તમામ સમાચારો જોવા માટે સબ્સ્ક્રાઇબ કરો અમારું યુટ્યુબ ચેનલ    / jetnewsdaman  

અમારું Email : [email protected]

#daman #silvassa #umargam #vapi #valsad #kaprada #dharampur #Pardi #localnews #regionalnews #LatestNews #topnews #breakingnews

show more

Share/Embed